SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ મ. મ. ફરતાં મ. ll૧૭ll મ. મ. તૃપ એક બાણે હો કે વાઘને હણતો; મિત્ર ન દીઠા હો કે રણમાં જોતો; - દીઠું હો કે એક સરોવર; કમળે સેવિત હો કે હંસ યુગલવર ચિહું દિશિ પાળે હો કે તરુવર ઘેર; ઉપર માળા હો કે પંખી કરા; જાંબુ દાડિમ હો કે રાયણ સંભા; જામ રામફળ હો કે ફૂલ કેસુભા. કિંશુક કુસુમ હો કે રાતી ધરતી; આંબે કોયલ હો કે ટહુકા કરતી; સુંદર શોભા હો કે કુંવર નિહાળે; ફળ લેઇ આવે છે કે સરોવર પાળે. સ્નાન કરીને હો કે તે ફળ ખાવે; વરુણ દિશાએ હો કે સૂર્ય સિધાવે; પૂર્વ દિશા માં હો કે વનમાં સુંદર; કામદેવનું હો કે ઝળકે મંદિર વૈર્ય કરીને હો કે એકણ જાતે; તિાં જઇ બેઠો હો કે કુંવર તે રાતે; ઢાળ એ છઠ્ઠી કે લીલ વિલાસી; શ્રી શુભવીરે હો કે તેહ પ્રકાશી. મ. ૧૮. મ. મ. મ. મ. I/૧ મ. મ. //રoll મ. મ. મ. ર૧ll ૧-પશ્ચિમ દિશા, તરવાર ખગ, ૩-બ્રાહ્મણ, ૪-શત્ર, પ-ત્રણ સ્થાને. -આપે નહિ, ૭-નિદે, ૮-એકત્ર થવું, ૯-કેળ. (શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ) ૩૮
SR No.022871
Book TitleChandrashekhar Rajano Ras
Original Sutra AuthorN/A
AuthorJitkalpashreeji
PublisherVadachouta Samvegi Jain Mota Upashray
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy