Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे मिल सकती है ? जब इस प्रकारकी पूर्णताका अनुभव जीवको नहीं होता है तो वह जीव विषयसुखोंको भोगते २ उनके मध्यदेश तक प्राप्त हो चुका है, यह कैसे माना जा सकता है ? क्यों कि वह तो अभी तक भी अपने को विषयसुखों के भोगने का प्रारम्भक ही मानता है, अतः उसके ज्ञानमें वैषयिक तृप्तिके अनुभवका अभाय सा ही झलकता रहता है । उसका ज्ञान जब तृप्ति की पूर्णता से ही सर्वथा वंचित हो रहा है तो वह उस तृप्ति के मध्यतक पहुंचा हुआ कैसे माना जा सकता है। उसमें तो अभी वैषयिक सुखों को भोगनेकी प्रारंभक दशाका ही भान हो रहा है। यही बात टीकाकारने " अद्यापि तत्स्पृहासमुल्लासेन अनवाप्तेष्टविषयस्य विषयसुखज्ञानयुक्तस्य तस्य तत्तृप्त्यनुभवाभावप्रायत्वात् " इन पंक्तियों में प्रदर्शित की है । अर्थात् अभी तक विषयसुखों की इच्छाके समुल्लास से, इष्ट विषयकी प्राप्ति से रहित विषयसुखजन्य ज्ञानसे युक्त उस जीवको वैषयिक तृप्तिके अनुभव की शून्यता जैसी है, इस लिये वह वैषयिक सुखके मध्यवर्ती नहीं है। वह गुरुकामसेवी विषयसुखसे विरक्त हो कर उनसे दूर भी नहीं होता है, क्यों कि अभी तक भी जो उसके उनके सेवनकी अभिलाषा बनी हुई है। જન્ય સુખની પૂર્ણતા કેવી રીતે મળી શકે? જ્યારે આ પ્રકારની પૂર્ણતાને અનુભવ જીવને થતો નથી તો પછી તે જીવ વિષયસુખોને ભોગવતાં ભોગવતાં તેના મધ્ય ભાગ સુધી પહોંચી ચુકેલ છે એ કેમ માની શકાય ? કારણ કે તે તે હજુ સુધી પિતાને વિષયસુખ ભોગવવવાનો પ્રારંભક જ માને છે, માટે તેના જ્ઞાનમાં વૈષયિક તૃપ્તિના અનુભવને અભાવ જ જોવામાં આવે છે. એનું જ્ઞાન જ્યારે તૃપ્તિની પૂર્ણતાના અનુભવથી જ વંચિત રહેલ છે ત્યારે એને તૃપ્તિના મધ્ય સુધી પહોંચેલ છે એવું કઈ રીતે માનવામાં આવે, તેમાં તો હજુ વૈષયિક ઝંખ ભોગવવાની પ્રારંભક દશા मासी २९स छ. ॥ पात टी४२ “ अद्यापि तत्स्पृहासमुल्लासेन अनवाप्तेष्टविषयस्य विषयसुखज्ञानयुक्तस्य तस्य तत्तृप्त्यनुभवाभावप्रायत्वात् " - पतियोमा प्रहशित કરેલ છે, અર્થાત્ હજુ સુધી વૈષયિક સુખની ઇચ્છાના ઉલ્લાસથી ઈષ્ટ વિષયની પ્રાપ્તિથી રહિત વિષયસુખજન્ય જ્ઞાનથી યુક્ત તે જીવને વૈષયિક તૃપ્તિના અનુભવની ખામી દેખાઈ આવે છે, આ કારણે તે વૈષયિક સુખને મધ્યવર્તી નથી, અને તે ગુરૂકામસેવી વિષયસુખથી વિરક્ત બની તેનાથી દૂર પણ થઈ શકતું નથી, કારણ કે હજુ તેના દિલમાં વિષયસેવનની અભિલાષા ભરી પડી છે.
श्री. मायाग सूत्र : 3