Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६२
आचाराङ्गसूत्रे
कित्साया न सम्भवः, स एव देशकालस्वभावव्यवहितस्तु संशयविषयो भवति । देशतो विप्रकृष्ट मेर्वादिविषये, कालतो विप्रकृष्टे ऋषभदेवादौ, स्वभावतो विप्रकृष्टे परमाण्वादिविषये च सन्देहो जायते । संशयात्मा गुरुणोपदिष्टोऽपि सम्यक्त्वरूपां बोधि न कदापि प्राप्नोतीत्यालोच्य पूर्वोक्तविषये मुनिः कदाचिदपि संशय न कुर्यादित्याशयः ।
जिस पदार्थका बोध अनायास से होता है, उसमें भी संदेहके लिये जगह नहीं है; परन्तु यही सुखाधिगम पदार्थ जब स्वभाव, देश और कालसे विप्रकृष्ट (दूर) हो जाता है तब इसमें भी संदेहशील प्राणियों को संदेह होने लगता है । देशसे विप्रकृष्ट मेरु आदि पदार्थ हैं, कालसे विप्रकृष्ट ऋषभदेवादि तीर्थङ्कर हैं। स्वभाव अपेक्षा दूरवर्ती परमाणु आदि पदार्थ हैं। इनमें अज्ञ - संदेहशील व्यक्तियों को संदेह होनेमें कोई आश्चर्य जैसी बात नहीं है। संशयात्मा व्यक्ति गुरुके द्वारा उपदिष्ट होनेपर भी सम्यक्त्वरूप बोधिके लाभ से वंचित बना रहता है। गुरुदेव उसे हर तरह से प्रत्येक पदार्थका स्वरूप अच्छी रीतिसे समझाते भी हैं तो भी उनके ऊपर उसकी सच्ची श्रद्धा सजग नहीं होती है, इस प्रकार विचार करके मुनिका कर्तव्य है कि वह वीतराग प्रभु द्वारा प्रतिपादित धर्म अधर्मादि द्रव्यों में तथा तप और संयमादिक आत्महित साधक विषयोंमें संदेह कभी भी न करे ।
પદાર્થના મેધ અનાયાસે થાય છે તેમાં પણ સદેહને માટે સ્થાન નથી, પરંતુ આ સુખાધિગમ પદાર્થ જ્યારે સ્વભાવ, દેશ અને કાળથી દૂર થાય છે ત્યારે આમાં પણ સ દેહશીલ પ્રાણીઓને સંદેહ થવા લાગે છે. દેશથી દૂર મેરૂ આદિ પદાર્થ છે અને કાળથી દૂર ૠષભાદિ તીર્થંકર છે. સ્વભાવ અપેક્ષા દૂર વતી પરમાણુ આદિ પદાર્થ છે. આમાં સદેહશીલ વ્યક્તિએને સદેહ થવામાં કાઈ આશ્ચય જેવી વાત નથી. સંશય આત્મા વ્યક્તિ કે જેને ગુરૂદ્વારા ઉપદેશ મન્યા હાય છે છતાં પણ સમ્યક્ત્વરૂપ માધિના લાભથી વંચિત રહે છે. ગુરૂધ્રુવ તેને હરેક પ્રકારે પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ સારી રીતે સમજાવે છે તો પણ તેના ઉપર સાચી શ્રદ્ધા જાગતી નથી. આ પ્રકારે વિચાર કરીને મુનિનુ કર્તવ્ય છે કે તે વીતરાગ પ્રભુદ્વારા પ્રતિપાદ્રિત ધર્મ અધર્માદિ દ્રવ્યેામાં તથા તપ અને સયમાદિક આત્મહિત સાધક વિષયામાં સ ંદેહ કદી પણ ન કરે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩