Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७४
आचाराङ्गसूत्रे
यति - ' कथं नु नाम ' इत्यादि । स=तीव्रवैराग्यवान् तत्र = तस्मिन् गृहवा से नरकरूपे मोक्षद्वारा लाभूते कथं नु नाम रमते = अनुरागं कुर्यात् ? किन्तु नैव स तत्रासतो भवितुमर्हति । यतः कारागारवा सरूपोऽयं गृहवासो न कस्याप्यभिसंबुद्धस्य प्रियः बंधु है - रक्षक है - तो वह एक आराधित धर्म ही है; अतः उसका ही सहारा लेना मुझे उत्तम है । इस प्रकार संसारके स्वरूपके विचारसे उसके हृदयमें तीव्रतर वैराग्यभाव की जागृति होती है। इसका ही यह परिणाम होता है कि जो वह स्वार्थवश रोते चिल्लाते हुए भी अपने माता पिताकी तरफ थोड़ी सी भी ममत्वदृष्टिसे नहीं निहारता है और सहसा उनसे विरक्त बन संयम मार्गपर आरूढ़ होनेके लिये कटिबद्ध हो जाता है । इसी बात को " कथं नु नाम तत्र रमते " इस पंक्ति में खुलासा किया है। ठीक ही है; अरे ! जिसकी आत्मामें तीव्रतर वैराग्यका वास हो चुका है, जो इस संसारको अशरण और असार समझ चुका है, भला ! वह संसार के पथिकों को शरण और साररूप मान भी कैसे सकता है। उसे तो गृहवास नरकतुल्य और मोक्षद्वारका अर्गलास्वरूप ही प्रतिभासित होता है । यही कारण है जो वह उसमें आसक्त नहीं होता ।
भावार्थ — कोई भी प्रतिबुद्ध- समझदार मनुष्य जैसे कारागारमें रहना पसंद नहीं करता है, ठीक इसी प्रकारसे जो संसार, शरीर और પડે છે. આમાં કાઈ નિષ્કારણ અન્ધુ હોય-રક્ષક હોય તે તે એક આરાધિત ધમ જ છે. આથી એના જ આશ્રય લેવે! મારા માટે ઉત્તમ છે. આ પ્રકારે સસારના સ્વરૂપના વિચારથી એના હૃદયમાં વૈરાગ્યભાવની તીવ્રતર જાગૃતિ થાય છે. એના પરિણામરૂપ રાતાં ચિલ્લાતાં પેાતાનાં માતા પિતા વગેરેની સ્વાર્થવશતા તરફ એ જરાસરખી પણ મમત્વષ્ટિથી જોતા નથી, અને એનાથી તદૃન વિરક્ત અની સંયમ માર્ગ ઉપર આરૂઢ થવા એ મક્કમ બની જાય છે. આ વાતને " कथं नु नाम तत्र रमते " या पंडितमां मुसासो उरेल छे, ही छे. अरे ! જેના આત્મામાં વૈરાગ્યના તીવ્રતર વાસ થઇ ચુકયા છે, આ સંસારને જે અશરણ અને અસાર સમજી ચુકેલ છે એવા વિરક્ત જન સ્વજનાના સ્વા વશ આકદને કેમ વશ ખની શકે? એને તે ગૃહવાસ નરકતુલ્ય અને મેક્ષદ્વારમાં બાધકજ જણાતું હોય છે, આથી તે એનામાં આસક્ત નથી બનતા.
ભાવાર્થ—કાઈ પણ પ્રતિબુદ્ધ—સમજૂ મનુષ્ય જેમ જેલખાનામાં રહેવાનું પસંદ કરતા નથી. આ જ રીતે જે સંસાર, શરીર અને ભાગેાના સાચા સ્વરૂપને જાણી ગયેલ છે એને ગૃહસ્થવાસ પ્રિય લાગતા નથી.
શ્રી આચારાંગ સૂત્ર : ૩