Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३१०
आचाराङ्गसूत्रे टीका-यतः स संदधानः उत्तरोत्तरमधिकाधिकप्रशस्तपरिणामधारां गुणस्थानकं वा आरोहन् समुत्थितः सम्यगुत्थितः यथाऽऽख्यातचारित्राभिमुखः उत्तरोत्तर -प्रशस्तभावसमारूढो वर्तते । तमरतिः कथं स्खलेयिदिति भावः । यथा द्वीपः= द्विर्गता आपोऽस्मिन्निति द्वीपः-उभयतः पानीयं यत्र तिष्ठति सा स्थलभूमिर्तीपः, असंदीनः जलोपप्लावनाद्युपसर्गरहितो भवति, तथा स-पूर्वोक्तलक्षणो मुनिरपि परिषहोपसर्गपतिबाधितो न भवतीत्यर्थः । यद्वा-असंदीनो द्वीपो यथा यात्रिभिराश्वसनीयो भवति, तथा स तथाविधः साधुरिति । समुद्रादिकमुत्तरीतुमिच्छन्तोऽसंदीनं द्वीपमाश्वसन्ति-विश्वसन्ति, तथैव संसारसागरं समुत्तितीर्षवोऽन्ये प्राणिनः तं साधु विश्वसन्तीत्यर्थः ॥ सू० ७॥
जिसकी प्रशस्त परिणामधारा उत्तरोत्तर अधिकाधिकरूपमें वृद्धिंगत हो रही है, अथवा जो आगे २ के गुणस्थानों पर चढ़ता जा रहा है, और इसीसे जो यथाख्यात चारित्रके सन्मुख जा रहा है, ऐसे महामुनिको अरतिभाव कैसे अपने स्थानसे स्खलित कर सकता है ? अर्थात् नहीं कर सकता है, दोनों ओर जिसके जल होता है उसका नाम द्वीप है। वह द्वीप-स्थलभूमि जिस प्रकार जलमग्न होने आदिके उपद्रवसे सुरक्षित रहता है उसी प्रकार ऐसा मुनि भी परीषह और उपसर्ग से बाधित नहीं होता है। ___ अथवा-जिस प्रकार असंदीन (उपसर्गरहित ) द्वीप यात्रियोंके लिये आश्वासनका स्थान होता है उसी प्रकार वे महामुनि भी भव्योंके लिये आश्वासन (आधार) रूप हैं। समुद्रादिकको पार करनेकी भावनावाले मनुष्य असंदीन द्वीपमें विश्वास रखते हैं, उसी प्रकार संसाररूपी
જેની પ્રશસ્ત પરિણામધારા ઉત્તરોત્તર અધિકાધિકરૂપમાં વૃદ્ધિગત થઈ રહી છે, અથવા જે ગુણસ્થાને પર આગળ આગળ ચઢતા જતા હોય છે, અને આથી જે યથાખ્યાત ચારિત્રની સનમુખ જઈ રહેલ છે એવા મહામુનિને અરતિભાવ ક્યાંથી પિતાના સ્થાનથી ખલિત કરી શકે ? અર્થાત્ કરી શકતું નથી. બન્ને બાજુ જેને જળ છે એનું નામ દ્વીપ છે, એ દ્વીપ-સ્થળભૂમિ જે રીતે પૂર આદિના ઉપદ્રવથી સુરક્ષિત રહે છે. એ રીતે એવા મુનિ પણ પરિષહ અને ઉપસર્ગથી બાધિત હોતા નથી. જેમકે ઉપસર્ગ રહિત દ્વીપ યાત્રિને માટે આશ્વાસનનું સ્થાન હોય છે, તેવી જ રીતે મહામુનિ પણ ભવ્ય જીને માટે આધારરૂપ છે. સમુદ્રાદિકને પાર કરવાની ભાવનાવાળા મનુષ્ય ઉપસર્ગ રહિત દ્વીપમાં વિશ્વાસ રાખે છે, એવી રીતે સંસારરૂપી સસથી પાર થવાની ભાવનાવાળા ભવ્ય પણ એવા મુનિને વિશ્વાસ કરે છે.
श्री. मायाग सूत्र : 3