Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे इत्यर्थः। तत्प्रतिपादकमिदमध्ययनमपि विमोक्षशब्देन व्यवहियते। अस्य धृताध्ययनेन सहायं परम्परासम्बन्धः-तत्र स्वकर्मशरीरोपकरणऋद्धिरससाताख्यगौरवत्रिकोपसर्गसम्मानानां विधूननेन मुनेः सङ्गराहित्यं प्रतिपादितम् , तद्भूननं तदैव सफलं स्याद् यद्यन्तकाले सम्यग् निर्याणं जायेतेति तदर्थमस्याध्ययनस्यारम्भः ।
अथवा-षष्ठे शब्दादिविषयसङ्गवर्जितेन मुनिनाऽनेकपरीपहोपसर्गाः सहनीया इत्यभिहितम् । एवमत्र मारणान्तिकोपसर्गसंसर्गेऽप्यनुद्विग्नेन संयमिना सम्यग् निर्याणं कार्यमिति कथनायेदमारभ्यते । -अर्थात् कर्म और इनके बन्धके कारणोंसे पृथकू होकर पण्डितमरणसे शरीरका परित्याग करना वही विमोक्ष है। इस विमोक्षका प्रतिपादन करनेवाला यह अध्ययन भी 'विमोक्ष' शब्दसे व्यवहृत हुआ है। इस अध्ययनका धूत नामक छठे अध्ययनके साथ परंपरारूपसे संबंध है। छठे अध्ययनमें मुनिको अपनेद्वारा कृत कर्म, शरीर, उपकरण,ऋद्धि-रस-साता-नामक तीन गौरव,उपसर्ग एवं मान और अपमान इन सबके विधूननसे सङ्गरहित होना चाहिये-इस प्रकारसे प्रतिपादन किया है। इन सबका विधूनन मुनिका तभी सफल हो सकता है, कि जब उसका अन्तसमयमें निर्याण सम्यक् -शास्त्रोक्त विधिके अनुसार हो, इसी विषयको प्रकट करनेके लिये इस अध्ययनका आरंभ हुआ है।
अथवा-शब्दादिक विषयोंमें संगसे रहित मुनिको अनेक परीषह और उपसर्ग सहन करना चाहिये-यह बात भी छठे अध्ययनमें कही गई है। सो मरणके समयमें उपसर्गों के आने पर भी संयमी-मुनिको उद्विग्नપણ્ડિતમરણથી શરીરને પરિત્યાગ કર એ જ વિમોક્ષ છે. આ વિમેક્ષનું પ્રતિપાદન કરવાવાળું આ અધ્યયન પણ વિમોક્ષ શબ્દથી વ્યવહુત થયેલ છે. આ અધ્યયનને ધૂત નામના છઠ્ઠા અધ્યયનની સાથે પરમ્પરારૂપથી સંબંધ છે. છઠ્ઠા અધ્યયનમાં મુનિએ પિતાના દ્વારા કૃત કર્મ, શરીર, ઉપકરણ, ઋદ્ધિ-રસસાતા નામના ત્રણ ગૌરવ, ઉપસર્ગ અને માન અને અપમાન આ સઘળાના વિધૂનનથી સંગરહિત હોવા જોઈએ, આ પ્રકારે પ્રતિપાદન કરેલ છે. આ બધાનું વિધૂનન મુનિનું ત્યારે સફળ બને છે કે જ્યારે એના અંત સમયમાં નિર્માણ સમ્યફ-શાસ્ત્રોક્તવિધિ અનુસાર હોય, આ વિષયને પ્રગટ કરવા માટે આ અધ્યયનને આરંભ થાય છે.
અથવા–શબ્દાદિક વિષયેના સંગથી રહિત મુનિએ અનેક પરિષહ અને ઉપસર્ગો સહન કરવા જોઈએ. આ વાત પણ છઠ્ઠા અધ્યયનમાં કહેવાયેલ છે, માટે મરણના સમયમાં ઉપસર્ગો આવવાથી પણ સંયમી મુનિએ ઉદ્વિગ્નચિત્ત
શ્રી આચારાંગ સૂત્ર : ૩