Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८. उ. ४
"
9
सुकोदकेनापि न प्रक्षालयेत् नापि रञ्जयेत् - केशरहारिद्रादिना पीतादिरागरञ्जितानि न कुर्यात् किं च धौत- रक्तानि ' पूर्वं धौतानि - प्रक्षालितानि पञ्चाच्च रक्तानि धौतरतानि वस्त्राणि नो धारयेत् तेन शृङ्गारादिभावसम्भवात् । अपि च स ग्रामान्तरेषु विहरन् तस्करादिभयेन मार्गे वस्त्राणि अपरिकुञ्चमानः- न परिगोषयन् - मूल्यप्रमाणादिना हीनत्वादुज्झितधर्मकत्वेना गोपनीयान्येव मुनीनां वसनानि भवन्तीति कक्षपात्रादिषु तानि न प्रच्छन्नानि कुर्वन्नित्यर्थः, अवमवेलिकः = अवमं मूल्यतः प्रमाणतश्च न्यूनं च तत् चेलं जीर्णमलिनवस्त्रम् - अवमचेलं, तदस्यास्तीति अवमवेलिक:-हीनजीर्णमलीमसवसनवान् सन् मुनिविहरेत् एतत् खलु पूर्वोक्तमेव नान्यत्, वस्त्रधारिगः साधोः सामग्र्यं = पात्रचतुर्थवस्त्रत्रयादिरूपं सामग्र्यमस्ति ॥ सू० १ ॥
४४३
रूपमें वे श्वेत वस्त्रों का उपयोग कर सकते हैं । अर्थात् याचना समयमें श्वेत वस्त्र ही लेते हैं और उन्हें वे उसी रूपमें रख कर अपने काममें ला सकते हैं। उन्हें ये प्रासुक पानीसे धो भी नहीं सकते हैं और न हरिद्रा केशर आदि पीले रंग से रंग ही सकते हैं, क्यों कि ऐसे वस्त्रोंके रखनेसे शृङ्गारका आविर्भाव होता है। जो पहिले धोये गये हों और पीछे रंगे
ये हों वे धौत-रक्त वस्त्र हैं। ग्रामान्तरों में विहार करते समय ये वस्त्रोंको चौरादिकके भय से कक्षा और पात्रादिकों में छुपानेकी भावना न रखे, क्यों कि मुनियों के वस्त्र मूल्यसे और प्रमाण आदि से हीन ही होते हैं, तथा सामान्य दशा में रहते हैं अतः ये अगोपनीय ही होते हैं, इस लिये इन्हें छिपाने की कोशिश नहीं करनी चाहिये । मूल्य एवं प्रमाणसे हीन वस्त्र अवमचेल कहलाता है, ये जिसके पास होते हैं अर्थात् ऐसे वस्त्रको પ્રમાણથી અથવા મૂલ્યથી જે ઉત્કૃષ્ટ અને અપકર્ષ રહિત છે એવા અપરિકમ વસ્ત્રોનીજ યાચના કરી શકે છે. તથા યાચના સમયે જે વસ્ત્ર જે રૂપમાં મળે એજ રૂપમાં તે શ્વેત વસ્ત્રાના ઉપયાગ કરે. અર્થાત્ યાચના સમયે સફેદ વસ્ત્ર જ લે છે અને તેને એ જ રૂપમાં રાખી પેાતાના કામમાં લઈ શકે છે. એને એ ધોઈ શકતા નથી તેમ હલદર કેશર કે તેવા પીળા રંગથી રંગી શકતા નથી. કેમ કે એવાં વસ્ત્રો રાખવાથી શૃંગારના આવિર્ભાવ અની જાય છે. જે પહેલાં ધેાવાયાં હોય અને પાછળથી રંગવામાં આવે તે ધૌત-રકત વસ્ત્ર છે. ગામડાએમાં વિહાર કરતી વખતે ચોર વગેરેથી વસ્ત્રો ચોરાઇ જવાના ભયથી વસ્ત્રોને કક્ષા કે પાત્રોમાં છુપાવવાની કોશિશ ન કરવી જોઈએ, કેમ કે મુનિઆનાં વસ્ત્ર મૃત્યુથી અને પ્રમાણથી હીનજ હોય છે. તેમ સામાન્ય દશાનાં હોય છે, આથી એ અગાપનીય જ હોય છે. આ માટે એને છુપાવવાની કેાશિશ ન કરવી જોઇએ. મૂલ્ય અને પ્રમાણથી હીન વજ્ર અવમચેલ કહેવાય છે. આ
શ્રી આચારાંગ સૂત્ર : ૩