Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ उपघान० अ. ९. उ. ४ नहीं हो सकती है । तपसे दो लाभ होते हैं-एकतो संचित कर्मोकी निर्जरा और दूसरा संवरकी प्राप्ति, इसी लिये मोक्षार्थियोंको मोक्ष प्राप्तिके लिये तपश्चर्याकी अनिवार्य आवश्यकता है। भगवानने भी इसी अभिप्रायसे तपश्चर्या करने में थोडी भी कमी नहीं रखी, और ज्यादासे ज्यादा तपश्चर्या करने में ही अपने आपको संलग्न किया, इस विषयमें उन्हें अनेक परीषह और उपसर्गों को सहने पडे-जो सामान्यजनके लिये असह्य होते हैं।
भावार्थ-प्रायः यह बात देखी जाती है कि मनुष्य जब किसी रोग आदिसे आक्रान्त होता है, तब वह ऊनोदर रहता है जिससे उसके रोग शमित हों, परन्तु भगवान तो जन्मसे ही रोगादिकसे रहित थे, फिर भी तप करने में जो उन्होंने करकसर नहीं रखी, उसका कारण सिर्फ कर्मों की निर्जरा करना था। इसी प्रकार श्वास कास (खांसी) आदिसे भगवान रहित थे। उन्हें त्रिलोकमें भी कोई ऐसी चीज-वस्तु नहीं थी जो दुर्लभ होती, परन्तु फिर भी जब उनके उपर कुत्ते आदि उपसर्ग करते, उनके शरीर पर झपटकर जब उन्हें काट खाते तब भी वे किसी भी औषधिका उपचार नहीं करते ॥१॥ બની શકતી નથી. તપથી બે લાભ થાય છે–એક તો સંચિત કર્મોની નિરા અને બીજુ સંવરની પ્રાપ્તિ, આ માટે મોક્ષાર્થીઓએ મેક્ષપ્રાપ્તિ માટે તપશ્ચર્યા કરવી જોઈએ એ અનિવાર્ય છે. ભગવાને પણ આ અભિપ્રાયથી તપસ્યા કરવામાં જરા પણ બાકી રાખેલ નથી, અને વધારેમાં વધારે તપસ્યા કરવામાં પિતે પિતાના આત્માને જોડેલ. આ બારામાં એમને અનેક પ્રકારનાં પરિષહ અને ઉપસર્ગો સહેવા પડયા જે સામાન્ય માણસે માટે અસહ્ય હોય છે.
ભાવાર્થ–આથી એ વાત જવામાં આવે છે કે જ્યારે કેઈ રોગ વગેરેથી પીડા ઉભી થાય છે ત્યારે તે ભુપે રહે છે જેથી તેને રોગ ઓછો થાય, પરંતુ ભગવાન તે જન્મથી જ રેગાદિકથી રહિત હતા, તે પણ તપ કરવામાં તેઓએ જરા પણ ઉણપ રાખી નથી, તેનું કારણ ફક્ત કર્મોની નિર્જરા કરવાનું હતું. આ પ્રકારે ખાંસી–ઉધરસ વગેરેથી ભગવાન રહિત હતા. તેમના માટે ત્રણ લોકમાં એવી કઈ પણ વસ્તુ ન હતી કે જે તેમને માટે દુર્લભ હોય, તે પણ જ્યારે કુતરાઓ વગેરે તેમના ઉપર આકમણ કરતા અને ઉપસર્ગ આપતા, તેમના શરીર ઉપર ઝપટ મારી કરડતા–બચકાં ભરતા ત્યારે કેઈ પણ ઔષધિને ઉપચાર પ્રભુ ४२॥ नडी. (१)
श्री. मायाग सूत्र : 3