Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६०४
आचारागसूत्रे तथा-सुविशुद्धम् उत्पादनादोषवर्जितम् , एषयित्वा-एषणादोष परिहरन् अन्वेष्य, भगवान् आयतयोगतया आयतश्चासौ योगश्च-आयतयोगः ज्ञानचतुष्टयेन सम्यग् मनोवाकायलक्षणयोगप्रणिधानम् , तस्य भावः आयतयोगता, तया ग्रासैषणादोषपरिवर्जनेन सम्यक् शुद्धमाहारम् असे विष्ट ॥ ९ ॥
पुनरपि ग्रासैषणाविधि गाथात्रयेणाह-'अदु वायसा' इत्यादि । मूलम्-अदु वायसा दिगिछिया, जे अन्ने रसेसिणो सत्ता ।
घासेसणाए चिठंति, सययं णिवत्तिए य पेहाए ॥१०॥ छाया-अथ वायसा बुभुक्षिता येऽन्ये रसैषिणः सत्त्वाः।
ग्रासैषणया तिष्ठन्ति सततं निपतितांश्च प्रेक्ष्य ॥१०॥ ___टीका-अथ भिक्षार्थ गच्छतो भगवतः पथि बुभुक्षिताः क्षुत्पीडिताः रसैषिणः पिपासाकुलाः वायसा: काकाः, तथा येऽन्ये सत्त्वाः पारावतादयः की गवेषणा की। गवेषणा कर बादमें ज्ञानचतुष्टयसे मन, वचन और काय, इन तीन योगोंकी शुभ प्रवृत्तिपूर्वक उस आहारका जो ग्रास-एषणाके दोषोंके परिहारसे भलीभांति शुद्ध था सेवन किया ॥९॥ __ ग्रास-एषणा की विधिका कथन सूत्रकार तीन गाथाओंसे प्रकट करते हैं-'अदु वायसा' इत्यादि।। __ भगवान् जिस समय आहारके लिये विचरण करते थे, उस समय भूखसे व्याकुल और प्याससे दुःखित कौवा तथा कबूतर आदि जो अपनी बुभुक्षाके शमनार्थ इधर उधरसे आकर जहां संमिलित होते रहते, उनको जरा भी कष्ट न हो, आहार पा कर ये उड न जायें, इस અને કાય, આ ત્રણ ની શુભપ્રવૃત્તિપૂર્વક એ આહાર કે જે ગ્રામૈષણના દેષોના પરિવારથી સારી રીતે શુદ્ધ હોય તેનું સેવન કરેલું. (૯)
ગ્રાસ-એષણની વિધિનું કથન સૂત્રકાર ત્રણ ગાથાઓથી પ્રગટ કરે છે – 'अदु वायसा' त्याहि.
ભગવાન આહાર માટે જે સમયે વિચરણ કરતા હતા એ સમયે ભૂખથી વ્યાકુળ અને તરસથી દુખી એવા કાગડા તથા કબુતરે વગેરે જીવો કે જે ભૂખને સંતોષવા રસ્તામાં જહીં કહીંથી આવી જ્યાં એક જગ્યાએ મળતા હતા. અને બીજા પણ વધુ સંખ્યામાં આવી તેમની સાથે ભળતાં હતાં. આવા પક્ષિઓ ઉડી ન જાય અને તેને જરા પણ કષ્ટ ન પહોંચે આ રીતે સંભાળપૂર્વક એમની
श्री. मायाग सूत्र : 3