Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे
अतस्तत्सेवनापेक्षयाऽऽपवादिकवालमरणमपि पण्डितमरणमेवेत्यस्यात्रैव प्रतिपादितत्वात् । तदेव दर्शयति - ' तत्राऽपी' - त्यादि, तत्राऽपि उपसर्गाभिभवावसरे वैहायस गार्द्धपृष्ठादिमरणेऽपि तस्य समुपस्थितोपसर्गाभिभवस्य मुनेः कालपर्याय एव चिरकालं संयमपरिरक्षणं विदधतो मुनेर्यथा द्वादशवार्षिकसंलेखना विधिना शरीर कृशीकरणपूर्वकाSनशनरूपेण कालपर्यायेण भक्तपरिज्ञादिमरणं गुणाय भवति, तद्वत् तदा तस्य वैहायस - गार्ड पृष्ठमरणमपि गुणायैवेत्याशयः । यः कोऽपि बहुभिरपि कालपर्यायैर्यावन्ति कर्माण्यपनयति तावन्ति च कर्माणि स स्तोके नैव कालेन दूरीका मूल और महादोषों की खान है। ऐसा समझ कर ही निर्ग्रन्थ उसका सेवन नहीं करते हैं ।
४५४
इसलिये उसके सेवनकी अपेक्षा अपवादस्वरूप बाल मरण भी पण्डितमरण ही है, यह बात यहां पर प्रतिपादित की गई है । इसी विषयको सूत्रकार दिखलाते हैं - ' तत्थवि' - इत्यादि, उपसर्गजन्य अभिभवके समय में वैहायस और गार्द्धपृष्ठ आदि बालमरण होने पर भी जैसे चिरकाल तक संयमकी रक्षा करनेवाले मुनिके लिये बारह वर्ष की संलेखनाविधिसे शरीरको कृश करनेपूर्वक अनशनरूप कालपसे भक्तपरिज्ञादि मरण लाभदायक होता है उसी प्रकार उपसर्गजन्य अभिभव जिस मुनिके उपस्थित हो चुका है उस मुनिके लिये वैहायस और गार्द्धपृष्ठ मरण भी लाभदायक होता है। जो कोई भी अवती प्राणी बहुत कालपर्यायों द्वारा जितने कर्मोंका नाश करता है उतने कर्मों का नाश वह मुनि थोडेसे ही कालमें कर देता है। इसी अर्थको प्रकट करते हुए એવુ' સમજીને જ નિન્થ એનુ સેવન કરતા નથી.
આ કારણે એના સેવનની અપેક્ષા અપવાદસ્વરૂપ બાળમરણ પણ પ ંડિતમરણુ જ છે, એ વાત પણ અહિં પ્રતિપાદિત કરવામાં આવી છે. આ વિષયને સૂત્રકાર सतावे छे -' तत्थ वि' इत्यादि.
ઉપસર્ગજન્ય અભિભવના સમયે વૈહાયસ અને ગા પૃષ્ઠ આદિ ખાળમરણ થવાથી પણ જેમ ચિરકાળ સુધી સંચમની રક્ષા કરવાવાળા મુનિને માટે ખાર વર્ષની સલેખનાવિધિથી શરીરને કૃશ-નબળું કરવાની સાથે અનશનરૂપ કાલપર્યાયથી ભકતપરજ્ઞાદિમરણુ લાભદાયક થાય છે એ જ રીતે ઉપસજન્ય અભિભવ જે મુનિના ઉપર આવી પડે છે એ મુનિ માટે પણ વૈહાયસ અને ગાદ્ધ પૃષ્ઠ મરણ પણ લાભદાયક બને છે. જેમ કોઈ અવ્રતી પ્રાણી લાંબા કાળને અંતે કાલપર્યાયોદ્વારા જેટલા કર્મોના નાશ કરી શકે છેએટલા જ કર્મોના નાશ તે
શ્રી આચારાંગ સૂત્ર : ૩