Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध १ उपधान० अ. ९ उ. २
५७१ टीका-शून्यगृहे निर्जने वा स भगवान् जनैः अप्रच्छि=पृष्टः, यथा-'को भगवान् ? किमत्र स्थितः? कुतः समायातः?, इत्येवं पृष्टोऽपि तूष्णीमेवासीत् । तथाएकचराः=एकाकिनः जारपुरुषादयः एकदा-कदाचित् , रात्रौ दिवसे वा भगवन्तं पप्रच्छुः, तदा भगवता-अव्याहृते सति कषायिताः क्रोधादियुक्ताः सन्तः भगवन्तं दण्डमुष्टयादिभिस्ताडयन्ति स्म। भगवांस्तु अप्रतिज्ञा वैरनिर्यातनप्रतिज्ञारहितः समाधि प्रेक्षमाणः धर्मध्यानं समालम्बयन् सहते स्म ॥११॥
किञ्च–'अयमंतरंसि' इत्यादि।
भगवान् जिस समय विहारमें रहते हुए शून्यगृह आदिमें ठहरते तो उस समय मनुष्य अनेक प्रकारके उनसे प्रश्न करते-कोई पूछता-तुम कौन हो? क्यों ठहरे हो। कोई २ पूछता - अरे तुम कहांसे आये हुए हो, इत्यादि । इस प्रकार पूछे जाने पर भी वे प्रभु किसीको कुछ भी उत्तर नहीं देते और मौन रहते । इसी प्रकार कभीर व्यभिचारी पुरुष अकेले आकर जब भगवानसे कुछ पूछते तो भगवान् उस समय भी मौन रहते-उन्हें कुछ भी उत्तर नहीं देते। इस प्रकार उनके चित्तमें भगवानके प्रति कषायपरिणति जागृत हो जाती
और इससे क्रोधाविष्ट हो वे भगवानको दण्ड और मुक्के आदिसे खूब पीटते-मारते, परन्तु फिर भी भगवानके चित्तमें वैरका बदला लेनेका भाव उनके प्रति जागृत नहीं होता था, प्रत्युत समाधिपूर्वक वे धर्मध्यानमें ही तल्लीन होकर उन सब उपसर्गों को सहते ॥११॥ ___ और भी--'अयमंतरंसि' इत्यादि।
ભગવાન જે સમય વિહારમાં રહેતા અને ઉજજડ ઘર વગેરે સ્થળે રોકાતા તે એ સમયે માણસો આવી અનેક પ્રકારના પ્રશ્નો કરતા. કઈ પુછતું તમે કોણ છે ? અહિં કેમ રોકાયા છે? કઈ કઈ પુછતું કે તમે ક્યાંથી આવ્યા છે? વગેરે. આ રીતે પુછનારાઓમાંના કેઈને પણ પ્રભુ કઈ પણ ઉત્તર આપતા નથી પરંતુ મૌન રહેતા. આજ રીતે કેઈ કઈ વ્યભિચારી પુરૂષ એકલે આવી ભગવાનને કાંઈ પુછે તે પણ ભગવાન મૌન જ રહેતા, એને પણ કાંઈ જવાબ આપતા નહીં. આથી એ લેકના દિલમાં ભગવાન પ્રત્યે કષાયપરિણતિ જાગી જતી અને ક્રોધયુક્ત બની આવા માણસો ભગવાનને લાકડીથી કે હાથથી ખુબ માર મારતા, છતાં પણ ભગવાનના દિલમાં તેમના પ્રત્યે બદલે લેવાની વૃત્તિ જાગતી નહીં. ગમે તેવા સમયે પણ તેઓ સમાધિપૂર્વક ધર્મધ્યાનમાં જ તલ્લીન રહી આ બધા ઉપસર્ગોને સહન કરતા. (૧૧)
श-'अयमंतरंसि' त्याहि.
श्री. मायाग सूत्र : 3