Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ उपधान० अ. ९. उ. २
छाया -- तस्मिन अप्रतिज्ञः, अधोविकटे अध्यास्ते द्रविकः । निष्क्रम्यैकदा रात्रौ शक्नोति, भगवान शमितया ॥ १५॥
"
टीका --- तस्मिन तथाभूते शिशिरे काले हिमवाते प्रवहति सति अप्रतिज्ञः निर्वातस्थानप्रार्थनादिरूपप्रतिज्ञाविवर्जितः, द्रविकः - द्रावणात = कर्मग्रन्थिनाशनाद् द्रवः संयमः सोऽस्यास्तीति द्रविकः = यथाख्यातचारित्रः, भगवान् श्रीवर्धमानस्वामी अधोविकटे =कुड्यादिरहिते स्थाने स्थित्वा अध्यास्ते= अतिदुःखदशीतस्पर्शानसिहते स्म । एकदा = कदाचित् रात्रौ निष्क्रम्य = मुहूर्त्तमात्रं बहिः स्थित्वा भगवान् शमितया उपशान्तभावेन व्यवस्थितः सन् अतिदुःखान् हिमसंस्पर्शान् सोढुं शक्नोति = अधिसहते स्म || १५ ||
५७५
और भी 'तंसि' इत्यादि ।
ऐसे शीतकाल में भी श्री वीर प्रभुने यह स्वम तकमें भी विचार नहीं किया कि मुझे कोई निर्वात स्थान मिल जाय, प्रत्युत वे इस समय में भी चौहटे पर कि जहां चारों ओरसे शीतल पवन बहकर ठंडको 'खूब असह्य बना देती है, स्थित होकर यथाख्यात चारित्र की आराधनामें तल्लीन रहते हुए शीतपरीषहको सहन करते। कभी२ रात्रि में भी वसतिसे बाहर निकल कुछ समय तक वहां ठहर कर उपशान्त भावसे वे प्रभु शीतकाल के कष्टोंको सहते ।
इस सूत्र में 'द्रविक' शब्दका अर्थ - " यथाख्यातचारित्रका आराधन करने वाला " ऐसा है । " द्रावणात् कर्मग्रन्थिनाशनाद् द्रवः " कर्मरूप ३१ - " तंसि " त्याहि.
આવા ઠંડીના સમયમાં પણ શ્રી વીર પ્રભુએ સ્વપ્ને પણ એવા વિચાર નથી કર્યો કે મને કેાઈ ઠંડીથી ખેંચી શકાય તેવું સ્થાન મળી જાય. આવી કડકડતી ઠંડીના સમયે પણ પ્રભુ તદ્દન ઉઘાડા કે જ્યાં ચારે તરફથી ઉંડી પત્રનના સુસવાટા લાગતા હાય તેવા સ્થાને સ્થિત અની યથાખ્યાત ચારિત્રની આરાધનામાં તલ્લીન રહી ઠંડીના ઉપદ્રવને સહન કરતા, કયારેક કયારેક આવી કડકડતી ઠંડીમાં રાત્રીના વખતે વસતીથી મહાર નીકળી જઇ ઉપશાંત ભાવથી ઠંડીના કષ્ટાને સહન કરતા.
આ સૂત્રમાં દ્રવિક શબ્દના અર્થ-યથાખ્યાત ચારિત્રનું આરાધન કરવાવાળા’ येवा छे. 'द्रावणात् कर्मग्रन्थिनाशनाद् द्रवः ' नेनाथी ३५ ग्रंथीनो विनाश थाय છે તે દ્રવ–સંયમ અર્થાત્ યથાખ્યાત ચારિત્રછે. આ દ્રવ જેનામાં ડાય છે તે દ્રવિક છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૩