Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६०
आचारागसूत्रे वातादिरोगविशेषैः पीडितः, अबला शक्तिरहितोऽस्मि, अत एव भिक्षाचर्यागमनाय-भिक्षार्थ गृहान्तरसंक्रमणं-गेहाद् गेहान्तरगमनं कर्तुम् अहं नालमस्मि समर्थो नैवास्मोति । तदेवम् इत्येवम् एतादृशवाक्यं वदतः साधोः उपलक्षणाअवदतोऽपि च परम् गाथापतिः प्रकृतिभद्रकः सम्प्रदायानुरक्तो वा अभिहतं-षड्जीवनिकायविराधनासम्पादितम् अशनं चतुर्विधमाहारम् अभिहत्य-स्वगृहादितः समानीय दद्यात् । तद्-गृहस्थोपकल्पितमशनादिकं परिहरता जीवनस्पृहारहितेन ग्लानेनाऽपि मुनिना वीतरागोपदेशमनुगच्छता मरणमपि स्वीकार्य न तु तदशनादिकं ग्राहमित्याशयः ।
उनके बादक पदोंकी व्याख्या इस प्रकार है-जिस भिक्षुके चित्तमें इस प्रकारका विचार आता है कि-" मैं वात आदि रोगविशेषोंसे आक्रान्त हो कर शक्तिरहित हो गया है अतः भिक्षाचर्या निमित्त एक घरसे दूसरे घर जानेकी अब मुझमें शक्ति नहीं रही है" इस प्रकार से कहनेवाले अथवा उपलक्षणसे नहीं कहनेवाले उस साधुके निमित्त कोई गृहस्थ, कि जो प्रकृतिसे भद्र एवं अपने सम्प्रदायमें अनुरक्त है, वह षड्जीवनिकोयकी विराधनासे संपन्न हुए चार प्रकारके आहारको अपने घरसे मुनिके स्थानपर ला कर यदि उन्हें देवे तो गृहस्थद्वारा लाये गये उस आहारादिकको, अपने जीवन में भी स्पृहारहित बना हुआ वह ग्लान साधु न लेवे, और वीतरागके उपदेशका अनुसरण करनेवाला होनेसे वह अपनी मृत्यु तककी भी परवाह न करे। इस अवस्थामें उसकी यदि मृत्यु भी हो जाय तो यह अच्छी, पर उसे अकल्पनीय उस अभ्यात आहारादिकका ग्रहण करना कथमपि ठीक नहीं है । इस लिये जिनक
તેના પછીના પદોની વ્યાખ્યા આ પ્રકારની છે–જે ભિક્ષુના ચિત્તમાં આ પ્રકારનો વિચાર આવે છે કે–“હું વાત આદિ રોગોથી વ્યાકુળ બની શક્તિરહિત બની ગયેલ છું માટે ભિક્ષાચર્યા નિમિત્ત એક ઘરેથી બીજા ઘરે જવાની હવે મારામાં શક્તિ રહી નથી” આ પ્રકારથી કહેવાવાળા અથવા ઉપલક્ષણથી નહીં કહેવાવાળા એ સાધુના નિમિત્ત કોઈ ગૃહસ્થ કે જે પ્રકૃતિથી ભદ્ર અને પિતાના સંપ્રદાયને અનુરાગી છે તે ષડૂજીવનિકાયની વિરાધનાથી સંપન્ન બનેલ ચાર પ્રકારના આહારને પિતાને ઘેરથી મુનિના સ્થાન પર લાવીને તે તેને આપે તે ગૃહસ્થદ્વારા લાવવામાં આવેલ એ આહારાદિકને પોતાના જીવનમાં પણ સ્પૃહારહિત બનેલ ગ્લાન સાધુ ન લે, અને વીતરાગના ઉપદેશનું અનુસરણ કરવાવાળા હોવાથી તે પિતાનું મૃત્યુ સુધીની પરવા પણ ન કરે. આ અવસ્થામાં કદાચ તેનું મૃત્યુ પણ થઈ જાય તો પણ અકલ્પનીય એ અવ્યાહુત આહારાદિકનું ગ્રહણ
શ્રી આચારાંગ સૂત્ર : ૩