Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
% 3D
आचारागसूत्र किञ्च--'दुविहं' इत्यादि । मूलम्-दुविहं समिच्च मेहावी, किरियामक्खायऽणेलिसं नाणी।
आयाणसोयमइवायसोयं, जोगं च सव्वसो णच्चा॥१६॥ छाया--द्विविधं समेत्य मेधावी क्रियामाख्यातवान् अनीदृशी ज्ञानी । ___ आदानस्रोतः अतिपातस्रोतः योगं च सर्वशो ज्ञात्वा ॥ १६ ॥
टीका--मेधावी-हेयोपादेयविवेकवान् , ज्ञानी-ज्ञानचतुष्टयसंपन्नो भगवान् द्विविधं ऐर्यापथिक-सांपरायिकभेदाद् द्विप्रकारकं कर्म समेत्य-अवबुध्य, तथाआदानस्रोतः आदीयते गृह्यते बध्यते कर्मानेनेत्यादानं दुष्पणिहितमिन्द्रियं, तदपं स्रोतःकर्मागमनमार्गः मिथ्यात्वादिरूपस्तत् , अतिपातस्रोतः-प्राणातिपातादिरूपम्। जानकर उस कर्मका और कर्मके कारणभूत पापजनक सावद्य व्यापारका सदाके लिये त्रियोग और त्रिकरणसे प्रत्याख्यान किया ॥१५॥
और भी-'दुविहं' इत्यादि । हेय और उपादेयके ज्ञानसे युक्त, तथा मति, श्रुत आदि चार ज्ञानधारी भगवान श्रीमहावीर स्वामीने ऐपिथिक और सांपरायिकके भेदसे कर्मा की विविधता स्वयं जानकर, तथा आदानस्रोतरूप मिथ्यात्व आदि, अतिपातस्रोतरूप प्राणातिपातादि, एवं अशुभ मन वचन और कायको "ये सब सर्व प्रकारसे कर्मबन्धके कारण हैं " ऐसा जानकर संयमका अनुष्ठान-पालन करनेरूप क्रियाका कथन किया, अर्थात् आचरण किया। जिनके द्वारा कर्मों का बंधन हो वह आदान है, और वह अशुभरूपसे કર્મના એ વિચિત્ર પ્રભાવને જાણી એ કમનું અને કર્મના કારણભૂત પાપજનક સાવદ્ય વ્યાપારનું સદાને માટે ત્રિગ અને ત્રિકરણથી પ્રત્યાખ્યાન કરેલ. (૧૫)
५२-' दुविह' त्यादि
હેય અને ઉપાદેયના જ્ઞાનથી યુક્ત તથા મતિ, શ્રત આદિ ચાર જ્ઞાનધારી ભગવાન શ્રી મહાવીર સ્વામીએ ઍર્યાપથિક અને સાંપરાયિકના ભેદથી કર્મોની વિવિધતા સ્વયં જાણી, અને આદાનસોતરૂપ મિથ્યાત્વ વગેરે, અતિપાતસ્રોતરૂપ પ્રાણાતિપાતાદિ, એમ જ અશુભ મન વચન અને કાયાને “એ બધા સર્વ પ્રકારથી કમ બન્ધનના કારણ છે” આવું જાણી સંયમનું અનુષ્ઠાન-પાલન કરવારૂપ ક્રિયાનું કથન એટલે આચરણ કર્યું જેનાથી કર્મોનું બંધન થાય છે તે આદાન છે,અને તે અશુભરૂપથી પ્રવૃત્ત બનેલ ઈન્દ્રિરૂપ હોય છે. કર્મોના આવવાના
श्री. मायाग सूत्र : 3