Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 630
________________ ५६८ आचारागसूत्रे मूलम्-अदु कुचरा उवचरंति, गामरक्खा य सत्तिहत्था य । अदु गामिया उवसग्गा, इत्थी एगइया पुरिसा य॥८॥ छाया--अथ कुचरा उपचरन्ति ग्रामरक्षाश्च शक्तिहस्ताश्च। अथ ग्राम्या उपसर्गा स्त्रियः एकिकाः पुरुषा वा ॥ ८॥ टीका--कुचराः कुत्सिताचरणशीलाः चौरव्यभिचारिप्रभृतयः उपचरन्ति= भगवत उपसर्ग कुर्वन्ति स्म । स्वस्वकार्येऽन्तरायं मत्वा भगवन्तं कशादिभिस्ताडयन्ति स्मेत्यर्थः । तथा-शक्तिहस्ताः शस्त्रविशेषधारिणः ग्रामरक्षाः पाहरिकादयः उपचरन्ति-चौरलुण्टकशङ्कया भगवन्तं प्रहरन्ति स्म । अथवा ग्राम्या ग्रामधर्मावस्थिताः कामवशगा इत्यर्थः, अत एवोपसर्गाः उपसकारित्वादुपसर्गरूपाः स्त्रियः एकिका एकाकिन्यः समागत्य उपचरन्ति-भगवन्तं विषयार्थमुपसर्गयन्ति स्म । वा अथवा-पुरुषा अपि तम् उपचरन्ति-'इममन चौर, व्यभिचारी आदि जन भी उनको उपसर्ग देते थे। इसका कारण यह था कि वे भगवानको अपने २ कार्योंमें विघ्नरूप मानते थे, अतः वे भगवानको चाबुकसे मारते थे। गांवकी रक्षा करनेवाले कोटवाल आदिजन भी कि जिनके हाथमें शक्ति नामका शस्त्र रहता था, भगवानको चोर, लुटेरा समझकर उनपर प्रहार करते। कभी२ कामाधीन मदोन्मत्त स्त्रियां भी भगवानके पास अकेली आकर उनसे वैषयिक लालसा प्रकट करती, इस तरह वे भी भगवानके ऊपर अनेक प्रकारसे उपद्रव बरसाती। कोई पुरुषवर्ग भी यह समझकर कि 'यह अतिशयरूप संपन्न है-अनन्तरूप और लावण्यका भंडार है, इसे देखकर हमारी ચાર, વ્યભિચારી વિગેરે માણસ તરફથી ભારે રીતને ત્રાસ આપવામાં આવતે, જેનું કારણ એ હતું કે એ લેકે ભગવાનને પિતાપિતાના કાર્યોમાં વિધ્વરૂપ ગણુતા, આથી તેઓ ભગવાનને ચાબખાથી મારતા હતા. ગામની રક્ષા કરવાવાળા પટેલ પસાયતા વગેરે લેકે પણ કે જેના હાથમાં શક્તિ નામનું શસ્ત્ર રહેતું હતું, ભગવાનને લૂટારા, ચિર વગેરે માનતા અને આ કારણે અવનવીન ત્રાસ આપતા. કઈ કઈ વખત કામથી મર્દોન્મત્ત બનેલી એવી સ્ત્રીએ પણ ભગવાન પાસે એકલી આવતી અને તેમની પાસેથી વિષયની લાલસા જણાવતી. આ કારણે આવી સ્ત્રીઓ પણ ભગવાનની ઉપર અનેક પ્રકારના ઉપદ્રવ વરસાવતી. કેઈ પુરૂષવર્ગ પણ ભગવાનનું અતિશય લાવણ્યમય શરીર જોઈ એવી શંકા ધરાવતા કે “અમારી સ્ત્રીઓ આમનું લાવણ્ય श्री. मायाग सूत्र : 3

Loading...

Page Navigation
1 ... 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719