Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ उपधान० अ. ९. उ. १
५३७ संपादयति । संयमेन तपसा च जीवस्य ज्ञानावरणीयादिकं सर्व कर्मरजोऽपगच्छति तस्मात् सकलकर्मक्षयहेतुभूतस्य तस्य संयमस्य तपसश्च समालम्बनरूपत्वादुपधानत्वेन व्यपदेशः। श्रुतमपि द्रव्यभावभेदात्-द्विविधम् , तत्र द्रव्यश्रुतम्-अनुपयुक्तस्य यत् श्रुतम् , द्रव्यार्थ वा यत् श्रुतम् , कुपावचनिकश्रुतं च द्रव्यश्रुतम् । भावश्रुतं तु-द्वादशाङ्गश्रुतविषयोपयोगः । उपधानं च श्रुतं च, इत्यनयोः समाहार उपधानश्रुतम् , तत्प्रतिपादकमध्ययनमुपधानश्रुताध्ययनमिति ।
इह प्रथमोद्देशे भगतः श्रीवर्धमानस्वामिनो विहारः, द्वितीये भगवतः शय्याऽऽसनानि, तृतीये तस्यानुकूल-प्रतिकूल-परीषहोपसर्गसहिष्णुता, चतुर्थे तु संयम और तपसे जीवके साथ अनादिकालसे लगीहुई समस्त कर्मरूपी धूलि नष्ट हो जाती है इस कारण सकल कर्मों के क्षयका कारण उस संयम और तपका आलम्बनरूप होनेसे उसमें ( भाव उपधानमें) उपधान पनेका व्यपदेश होता है। श्रुत भी द्रव्य और भावके भेदसे दो प्रकार है । अनुपयुक्त आत्माका जो श्रुत है वह, अथवा द्रव्यके लिये जो श्रुत है वह, या कुप्रावचनिकों (मिथ्यादृष्टियों) का जो श्रुत है वह, द्रव्यश्रुत है । द्वादशाङ्गश्रुतविषयक जो उपयोग है वह भावभुत है । उपधान और श्रुतका जो समाहार है वह उपधानश्रुत है, इनका प्रतिपादक अध्ययन भी 'उपधानश्रुताध्ययन' इस नामसे प्रसिद्ध हुआ है। . इस उपधानश्रुताध्ययनमें चार उद्देश हैं। उनमें प्रथम उद्देशमें श्री वधमानप्रभुके विहारका, द्वितीय उद्देशमें उनकी शय्याएवं आसनादिकका, तृतीय उद्देशमें अनुकूल प्रतिकूल परीषहोंकी सहनशीलताका, और અને તપથી જીવની સાથે અનાદિકાળથી લાગેલ કર્મરૂપી ધુળનો નાશ થાય છે. આ કારણે સકલ કર્મના ક્ષયના કારણે એ સંયમ અને તપના અવલમ્બનરૂપ હોવાથી એમાં (ભાવ-ઉપધાનમાં) ઉપધાનપણાનો વ્યપદેશ થાય છે. શ્રત પણ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે છે. અનુપયુક્ત આત્માને જે શ્રત છે તે, અથવા દ્રવ્યને માટે જે શ્રત છે તે, અથવા મિથ્યાષ્ટિયાને જે શ્રત છે તે દ્રવ્ય-શ્રત છે. દ્વાદશાંગશ્રુતવિષયક ઉપગ છે તે ભાવ–શ્રત છે. ઉપધાન અને શ્રત, એનું પ્રતિપાદક અધ્યયન પણ “ઉપધાનશ્રાધ્યયન' આ નામથી પ્રસિદ્ધ થયેલ છે.
આ ઉપધાનશ્રાધ્યયનમાં ચાર ઉદ્દેશ છે, એમાં પ્રથમ ઉદ્દેશમાં શ્રી વધ. માન પ્રભુના વિહારને, બીજા ઉદ્દેશમાં એમની શય્યા અને આસન આદિને, ત્રીજા ઉદ્દેશમાં અનુકૂળ પ્રતિકૂળ પરિષહોની સહનશીલતાને, અને ચોથા ઉદ્દેશમાં ક્ષુધા
६८
श्री. सायसूत्र : 3