Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध १ विमोक्ष. अ. ८. उ. ४
टीका-'अथे'-त्यादि, स भिक्षुरथ पुनरेवं जानीयात् यत् उपातिक्रान्तःव्यतीतः खलु हेमन्तः शीतसमयः प्रतिपन्नः पाप्तश्च ग्रीष्मः-उष्णसमयः तदा स भिक्षुः यथापरिजीर्णानि वस्त्राणि परिष्ठापयेत्-परिहरेत् यद् यद् जीणे संजातं तत्तत्परित्यज्य सङ्गरहितो विचरेदित्यर्थः । व्यतीते शीतसमये क्षेत्र-काल-पुरुषस्वभावेन शीतबाधायां सत्यां किं कर्तव्यमित्याह- सान्तरोत्तरः' इत्यादि, अथवा अधिक मूल्य एवं प्रमाणमें अधिक होते ही नहीं हैं जो चौरोंके मनको बिगाड़ सकें, हीन, जीर्ण और मलिन वे वस्त्र होते हैं-भला चौर ऐसे वस्त्रोंको लेकर करेंगे ही क्या ? अतः इन वस्त्रोंको छुपानेकी साधुको किसी भी प्रकारकी चेष्टा नहीं करनी चाहिये ॥सू०१॥
अब सूत्रकार 'शीतकाल व्यतीत हो जाने पर क्रम २ से उन वस्त्रों का भी साधुको परित्याग कर देना चाहिये' यह प्रदर्शित करते हैं"अह पुण" इत्यादि।
वह भिक्षु इस बातको जाने कि-हेमन्तकाल व्यतीत हो चुका है और ग्रीष्मसमय आ गया है उस समय वह भिक्षु जीर्ण वस्त्रोंको परिष्ठापित कर देवे-जो जो जीर्ण हो चुके हों उन २ का परित्याग कर निःसंग बने । शीत समयके व्यतीत होने पर भी यदि क्षेत्र काल और पुरुषस्वभाव को ले कर शीतबाधा उपस्थित हो जाय तो वह क्या करे ? इस प्रकारकी आशङ्काका उत्तर "संतरुत्तरे” इत्यादि सूत्रांशसे सूत्रकार स्पष्ट करते हैं-'अथवा' यह पद पक्षान्तर में है, वे कहते हैं-जब इस प्रकारकी परिस्थिति हो तो वह तीन वस्त्र सहित हो जावे, आन्तर-सूतके दो वस्त्र एवं उत्तर-एक प्रावरणरूप ऊनका कम्बल, અને પ્રમાણમાં અધિક નથી હોતાં કે ચોરોનું મન લલચાય. ઓછી કિંમતનાં ટુંકાં અને મેલાં વસ્ત્ર હોય છે, ચોર એને લઈને કરે પણ શું? આથી આ વોને છુપાવવાની સાધુએ કેઈપણ પ્રકારની ચેષ્ટા ન કરવી જોઈએ. (સૂ૦૧)
હવે સૂત્રકાર ઠંડીની મોસમ પુરી થઈ જતાં ક્રમે ક્રમે એ વસ્ત્રોને ત્યાગ शवनय. प्रहशित ४२ छ-'अह पुण' त्यादि
તે ભિક્ષ આ વાત સમજે કે હેમન્તકાળ પૂરે થઈ ચુકેલ છે અને ગ્રીષ્મ સમય આવી ગયા છે, આ વખતે તે ભિક્ષુ જીર્ણ વસ્ત્રોને ત્યાગ કરે-જે જે જીર્ણ થઈ ગયાં હોય એને ત્યાગ કરી નિઃસંગ બને. ઠંડીને સમય વ્યતીત થઈ જવા છતાં પણ ક્ષેત્ર કાળ અને પુરૂષસ્વભાવના કારણે ઠંડીને ઉપદ્રવ થઈ જાય તો ते शुं ४२ १ २प्रा२नी माशानउत्तर “सन्तरुत्तरे" छत्याहि सूत्रांशथी સૂત્રકાર સ્પષ્ટ કરે છે-“અથવા” આ પદ પક્ષાન્તરમાં છે, તેઓ કહે છે–જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થાય તે તે ત્રણ વસ્ત્ર ધારણ કરી લે. આંતર
श्री. मायाग सूत्र : 3