Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ विमोक्ष. अ.८. उ.४ ष्णोः केनाऽपि जनेन कामिन्या सह गृहे प्रवेश्य कृतनिरोधस्य ततो निःसरणोपायमलभमानस्य शीलभङ्गमनिच्छतो मुनेः, विहायआदिकं वैहायसादिकं मरणं श्रेयः= प्रशस्तमस्ति । इत्थमुपसर्गाभिभवे सति स मुनिर्गले पाशबन्धनं विषभक्षणं जिहाकपणमुपरिष्टात् पतनं वा विधाय प्राणान् परित्यजेतू, न तु चारित्रं खण्डयेदिति परमार्थः। ममौत्सर्गिकैर्भक्तपरिजेङ्गितमरणपादपोपगमनरूपैर्मरणैः शरीरपरित्याग एव कोई निर्लज्ज मनुष्य उस स्त्रीके साथ उस मुनिको कि जिसने बहुत काल संयमपर्यायकी अच्छी तरह कमाई की है, और यही तपरूपी धन ही जिसके पास एक सहारा है, एवं जो उपसर्गजन्य पराभवको सहने में असहिष्णु है उसको उस घरमें प्रवेश करा देता है और बाहिर नहीं निकलने देता है, इस अवस्थामें उस मुनिका कि जिसे वहांसे निकलने का कोई उपाय नहीं सूझ रहा है, और जो अपने शीलके भंगसे डर रहा है, उसके लिये यही कर्तव्य मार्ग है कि वह उस समय वैहायस
आदि मरण अंगीकार करे । अर्थात्-इस प्रकारके उपद्रव आने पर वह मुनि गलेमें फांसी लगा कर, विषका भक्षण कर या जिह्वा को आकर्षित (खींच ) कर अपने प्राणों का विसर्जन कर देवे, यदि कोई उपाय उसे हाथ न आ सके तो वह ऊपरसे गिर कर भी मर जावे पर अपने अमूल्य प्राणप्यारे चारित्रकी चोरी अपनी आंखोंके समक्ष न होने देवे। यह विचार उस समय अवश्य करे कि-मुझे तो उत्सर्ग मार्ग ही अपने प्राणोंसे अधिक प्यारा था, मैं तो वहीं चाहता था कि मेरा मरण મનુષ્ય એ સ્ત્રીની સાથે એ મુનિને કે જેણે ઘણા કાળથી સંયમ પર્યાયની સારી કમાણી કરી છે અને એ જ કપરૂપી ધનને જેની પાસે એક સહારે છે અને જે ઉપસર્ગજન્ય પરાભવને સહેવામાં અસહિષ્ણુ છે એને એ ઘરમાં પ્રવેશ કરાવી દઈ બહાર નિકળવા દેતા નથી. એવી અવસ્થામાં એ મુનિ કે જેને ત્યાંથી નિકળવામાં કેઈ ઉપાય નથી સૂજ અને જે પિતાના શીલના ભંગથી ડરી રહેલ છે, એને માટે એ જ કર્તવ્ય માર્ગ છે કે તે એ સમયે વિહાયસ આદિ મરણ અંગીકાર કરે. અર્થાત-આ પ્રકારને ઉપદ્રવ આવવાથી તે મુનિ ગળામાં ફાંસી લગાવી, વિષનું ભક્ષણ કરી અથવા તે જીભને ખેંચી કાઢી પોતાના પ્રાણનું વિસર્જન કરી દે. જો કોઈ બીજો ઉપાય તેને ન સૂઝે તે ઉપરથી પડીને પણ પ્રાણનું વિસર્જન કરી દે. ગમે તેવી આપત્તિ વચ્ચે પણ પિતાના અમૂલ્ય ચારિત્રની ચોરી પોતાની આંખ સામે ન થવા દે. એ સમયે આ વિચાર તે અવશ્ય કરે કે મને તો ઉત્સર્ગ માર્ગ મારા પ્રાણ કરતાં પણ વધુ ખારે છે.
श्री. मायाग सूत्र : 3