Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६९
श्रुतस्कन्ध. १ विमोक्ष० अ. ८. उ. १
षष्ठे-चैकत्वभावनया सुनेरिङ्गितमरणं प्रशस्तमिति । (६)
सप्तमे--मुनिनैकमासादिका भिक्षुमतिमा पालनीया, शरीरस्य संयमपालनाशक्तावस्थायां क्रमेण षष्ठाष्टमादितपसाऽऽहारादिसंक्षेपं कृत्वा पादपोपगमनं विधेयमिति । (७)
अष्टमे च--चिरपरिपालितचारित्रस्य यथाशास्त्रविहारिणः सूत्रार्थतदुभयग्रहणादानाऽऽसेवनानन्तरं बलहान्या संसीदत्संयमक्रियस्य संवर्द्धितशिष्यसम्पद
६ छठे उद्देशमें-एकत्व-भावनासे युक्त होकर मुनिका इंगितमरण प्रशस्त है । यह प्रकट किया गया है।
७ सातवें उद्देशमें-एक मास आदि प्रमाणवाली भिक्षुप्रतिमा मुनिको पालनी चाहिये, तथा जब शरीर संयम पालन करनेकी शक्तिरहित अवस्थामें आ जावे तो क्रम २ से षष्ठ और अष्टम आदि तपसे आहारका संक्षेप कर उसे पादपोपगमन संथारा धारण कर लेना चाहियेयह वर्णन किया गया है।
८ आठवें उद्देशमें-चिरकालसे जिसने चारित्रकी आराधना की है और शास्त्रोक्त विधिके अनुसार ही जिसने विहार किया है-ऐसे मुनि की सूत्र, अर्थ और सूत्रार्थ इन तीनोंके ग्रहण, दान और आसेवनके बाद बलकी हानिसे संयमरूप क्रियाकी पालनामें शिथिलता आ रही हो સાધુની અશક્તિ થવાથી એ મુનિને માટે ભકત પરિજ્ઞાથી મરણ પ્રાપ્ત કરવું શ્રેયસ્કર છે. આ વાત બતાવેલ છે.
૬ છઠ્ઠા ઉદ્દેશમાં એકત્વભાવનાથી યુકત બની મુનિનું ઈંગિત મરણ પ્રશસ્ત છે. આ પ્રગટ કરાયેલ છે.
૭ સાતમા ઉદ્દેશમાં–એકમાસ – આદિ પ્રમાણુવાળી ભિક્ષુપ્રતિમા મુનિએ પાળવી જોઈએ. તથા જ્યારે શરીર, સંયમ પાળવાની શકિતથી રહિત અવસ્થામાં આવી જાય તે ધીરે ધીરે છેઠ અને અઠમ આદિ તપથી આહારને બંધ કરી તેણે પાદપપગમન સંથારે ધારણ કરી લેવું જોઈએ, આ વર્ણન કરેલ છે.
૮ આઠમા ઉદેશમાં–લાંબા કાળથી જેણે ચારિત્રની આરાધના કરી છે અને શાસ્ત્રોકતવિધિ અનુસાર જ જેણે વિહાર કરેલ છે એવા મુનિને સૂત્રઅર્થ અને સૂત્રાર્થ એ ત્રણેનું ગ્રહણ, દાન અને આસેવનના પછી બળની હાનિથી સંયમરૂ૫ ક્રિયાને પાળવામાં શિથિલતા આવી રહેલ હોય તે
श्री. मायाग सूत्र : 3