Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध १ विमोक्ष० अ ८ उ. ३
ननु केवलिभिन्नानां देहा आहारोपचया भवन्तीति तदर्थं तेऽश्नन्ति, दयादीनि च पालयन्तीति, केवलिनो हि नियतं सेत्स्यन्ति तर्हि किमर्थं ते देहं धारयन्ति? किमर्थं च भुञ्जते? इति चेत् . न, केवलिनामपि वेदनीयादिकर्मचतुष्टयसद्भावेन तरक्षपणार्थ शरीरधारणस्याऽऽहारस्य चाऽऽवश्यकत्वात् , अन्यथा तेषां तदानीमपि वेदनीयादिकर्मसत्त्वात्क्षुधापरीषहाभिभवस्य दुरित्वं स्यात् , ततश्च केवलिनोऽपि कवलाहारं कुर्वन्ति, तं विनौदारिकशरीरस्थितेरसम्भवात् , शरीरस्थिति विना शेष. कर्मचतुष्टयक्षपणासम्भवाच्चावश्यक एव केवलिनामपि कवलाहार इत्यलम् ॥स०२॥
षड्जीवनिकायरक्षकः कीदृशो भवतीति दर्शयति-'जे संनिहाणसत्थस्स' इत्यादि । सूंघ सकते हैं और स्पर्शन इन्द्रियसे शीतादिकके ज्ञानसे भी अपरिचित रहते हैं, तात्पर्य-क्षुधा समस्त इन्द्रियोंकी शक्तिका प्रतिघात करनेवाली होती है।
केवलियों के भी वेदनीयादिक चार अघातिया कोंका सद्भाव है, अतः उन कर्माको नाश करनेके लिये उन्हें भी शरीररक्षाकी आवश्यकता है, और शरीररक्षाके निमित्त कवलाहार की जरूरत है, कवलाहार भी इसलिये वहां होता है कि वह वेदनीय कर्मका कार्य है, यदि वे कवलाहार न करें तो वेदनीय कर्मके सद्धावसे तज्जन्य-क्षुधापरीषहजन्य कष्टका उन्हें सामना करना पडे । इस लिये केवली भी कवलाहार करते हैं, इसके विना औदारिक शरीरकी स्थिति नहीं रह सकती, शरीरस्थिति रहे विना शेष कर्मचतुष्टयका विनाश नहीं हो सकता है, अतः केवलियोंके भी कवलाहार है ॥ सू०२॥
षड्जीवनिकायका रक्षक वह कैसा होता है ? सो कहते हैं"जे संनिहाणसत्थस्स" इत्यादि । ઠંડી આદિના જ્ઞાનથી પણ અપરિચિત રહે છે. તાત્પર્ય–ભૂખ સમસ્ત ઇન્દ્રિયોની શક્તિનો પ્રતિઘાત કરનાર છે.
કેવલિને પણ વેદનીય આદિ ચાર અઘાતિયા કર્મોનો સદુભાવ છે માટે તેવા કર્મોને નાશ કરવા તેને પણ શરીરરક્ષાની આવશ્યકતા છે, અને શરીરરક્ષાના નિમિત્ત કવલ આહારની જરૂરત છે. કવલ આહાર પણ એ માટે ત્યાં હોય છે કે તે વેદનીય કર્મનું કાર્ય છે. જે તે કવલ આહાર ન કરે તે વેદનીય કર્મના સદ્દભાવથી તજજન્ય-સુધાપરિષહજન્ય કષ્ટનો તેને સામને કરવો પડે, માટે કેવલી પણ કવલ આહાર કરે છે. તેના વિના ઔદારિક શરીરની સ્થિતિ રહી શકતી નથી. શરીરસ્થિતિ રહ્યા વિના બાકી રહેલા ચાર કર્મોને વિનાશ થઈ શકતું નથી, માટે કેવલિયોને પણ કવલ આહાર છે. સૂ૦૩)
३७पनियन। २१४ वा डाय छ? ते ४ छ-"जे संनिहाणसत्थस्स"त्या.
श्री. मायाग सूत्र : 3