Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे
एवं वदतो मुनेरनिकायप्रज्वालनादेः परिहारे कृतेऽपि स्यात् = कदाचिद् यदि सः=पूर्वोक्तोऽन्यो वा गृहस्थः अग्निकार्य वह्निं तदर्थमुज्ज्वाल्य प्रज्वाल्य च तस्य मुनेः कार्य = शरीरम् आतापयेद्वा प्रतापयेद्वा तदा भिक्षुः स मुनिः तत् सर्वं प्रत्युपेक्ष्य = सावद्याचरणतया विचार्य अवगम्य = ज्ञात्वा वा तं गृहपतिम् अनासेवनतया = अकल्पनीयतया 'अग्निसेवनं मम न कल्पते ' इत्यनासेवनपरिज्ञया आज्ञापयेत् = प्रतिबोधयेत् । इति ब्रवीमि ' - स्यस्यार्थस्तूक्त एव ॥ सू० ४ ॥
॥ अष्टमाध्ययनस्य तृतीय उद्देशः समाप्तः ॥ ८-३ ॥
४३८
हो कर वह कहता है- महाराज ! जब आपकी यह हालत है तो फिर आप शीतको अग्निद्वारा क्यों नहीं दूर करते हैं ? 1 इसके उत्तर में मुनि इस प्रकार कहता है कि- अग्निकायको थोडा या अधिक जलानेका और उससे इस शरीरको थोड़ा या अधिक तपानेका मुनिकल्प नहीं है ।
भावार्थ - अग्निकायके आरंभमें षड्जीवनिकायकी विराधना होती है, इस लिये शास्त्र में इस प्रकारका आचार मुनिके लिये निषिद्ध है, क्यों न भयङ्करसे भयङ्कर शीत पडे तो भी मुनि इस प्रकारका अग्निका आरंभ नहीं कर सकते। किसीकी विराधना कर इस पौगलिक शरीरको सुखित करना यह मुनियोंका कर्तव्य नहीं है। अग्निकायके आरम्भमें अग्निकायिक जीवोंकी विराधना के साथ २ इतरकायिक जीवोंकी भी विरा
તે કહે છે-મહારાજ જ્યારે આપની આ હાલત છે તે પછી આપ ઠંડીને અગ્નિથી કેમ દૂર કરતા નથી ? તેના ઉત્તરમાં મુનિ કહે છે કે-અગ્નિકાયને થોડા અથવા વધારે માળવામાં અને તેનાથી આ શરીરને થોડો અથવા અધિક તાપ આપવામાં મુનિકલ્પ નથી.
ભાવા—અગ્નિકાયના આરંભમાં ષડૂજીવનિકાયની વિરાધના થાય છે માટે શાસ્ત્રમાં આ પ્રકારનો આચાર મનિ માટે નિષિદ્ધ છે. ભલે ભયંકરમાં ભયંકર ઠંડી પડે તો પશુ મુનિ આ પ્રકારે અગ્નિના આરંભ કરી શકતા નથી. કેાઈની વિરાધના કરી આ પૌલિક શરીરને સુખી કરવા એવું મુનિનું બ્ય નથી. અગ્નિકાયના આરંભમાં અગ્નિકાયના જીવોની વિરાધનાની સાથે સાથે ખીજા
શ્રી આચારાંગ સૂત્ર : ૩