Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥अथाष्टमाध्ययनस्य चतुर्थ उद्देशः॥ अथ तृतीयो देशकथनान्तरं सम्पति तुरीय आरभ्यते । अस्यानन्तरोद्देशेन सहायं सम्बन्धः-अनन्तरोदेशे भिक्षार्थ परिभ्राम्यन् मुनिः शीनस्पर्शवेपितगात्रो ग्रामधर्मशङ्कितमनसा गृहस्थेन पृष्टस्तस्यासत्यशङ्कामपनयेदित्यभिहितम् । अत्र च यदि पुनः खिय एव तं भिक्षु हावभावादिभिर्वशीकर्तु चेष्टेरन् , मुनिस्तत्स्थानानिष्कमितुमशक्तो भवेतदा चारित्रपरिरक्षणार्थ वैहायस-गार्द्धपृष्ठाख्यमरणविधिना प्राणां
आठवें अध्ययनका चौथा उद्देश । तृतीय उद्देशके कहने के बाद अब चतुर्थ उद्देश प्रारम्भ होता है । इस उद्देशका अनन्तर उद्देशके साथ यह सम्बन्ध है-उस अनन्तर उद्देशमें यह कहा है कि "भिक्षाके लिये निकले हुए मुनिका शीतकाल में शीतके स्पर्शसे कम्पित शरीर देख कर यदि कोई गृहस्थ ग्रामधर्मकी आशङ्का उसमें कर लेता है तो वह मुनि उसकी उस असत्य आशङ्काका परिहार कर देता है। इस उद्देशमें यह प्रकट किया जायगा कि स्त्रियां ही यदि उस मुनिको हावभाव आदि चेष्टाओंसे वशमें करनेका प्रयत्न करें,
और मुनि उस स्थानसे बाहर निकलनेके लिये असमर्थ बन जाय तो उस समय उस मुनिका यही कर्तव्य है कि वह अपने चारित्रकी सब प्रकारले रक्षा करने के लिये वैहायस और गार्द्धपृष्ठ नामक मरणविधि
मामा अध्ययनन। योथो उद्देश. ત્રીજો ઉદ્દેશ કહેવાઈ ગયા બાદ હવે ચોથા ઉદ્દેશને પ્રારંભ થાય છે. આ ઉદ્દેશને પાછળના ઉદ્દેશની સાથે આ સંબંધ છે-પાછળના ઉદ્દેશમાં એ કહેવાયું છે કે ભિક્ષા માટે નિકળેલ મુનિને ઠંડીમાં ઠંડીના સ્પર્શથી કાંપતા જોઈ જ કેઈ ગૃહસ્થ ગ્રામધર્મની આશંકા કરી લે છે ત્યારે મુનિ એની એ અસત્ય આશંકાનું સમાધાન કરી દે છે. આ ઉદ્દેશમાં એ પ્રગટ કરવામાં આવશેસ્ત્રીએ જ કદાચ મુનિને હાવભાવ વગેરે ચેષ્ટાઓથી વશમાં કરવા પ્રયત્ન કરે, અને મુનિ પણ એ સ્થાનમાંથી બહાર નિકળવામાં અસમર્થ બની જાય ત્યારે એ સમયે મુનિનું આ કર્તવ્ય છે કે તે પોતાના ચારિત્રની રક્ષા કરવા માટે વૈહાયસ અને ગાદ્ધપૃષ્ઠ નામની મરણ વિધિથી પિતાના પ્રાણ તજી દે પણ પિતાના શીલ-બ્રહ્મચર્યમહાવ્રત–ને ભંગ ન કરે. કેમ કે બ્રહ્મચર્યના
શ્રી આચારાંગ સૂત્ર : ૩