Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे
४१८ 'येन केनापि प्रकारेणैतदशन-वसनादिकं ग्राहयिष्यामी'-त्येवं चेतसि परिचिन्त्य भिक्षुमपृष्ट्वैव तदर्थमशनादिकं निष्पादयेयुः । गृहस्थोपहृतमशनादिकमगृह्णतो मुनेः किसी भी प्रकारसे दे ही दूंगा। अथवा यदि कोई इसी प्रकारका राजपुरुष है तो वह कहता है कि वे नहीं लेंगे तो बलात्कारसे उन्हें लेना पडेगा कम से कम वे इतना तो विचार करेंगे कि यह एक राजाका उच्च कर्मचारी है या स्वयं राजपुरुष है इसके द्वारा लाई गई सामग्री अब कैसे नहीं लूं-नहीं लेनेसे इसके चित्तमें खेद होगा-उससे मेरे प्रति इस की विरक्ति हो जायगी और इससे यह मुझे उपद्रवित करेगा।
जो गृहस्थ पूर्णरूपसे मुनिके आचारसे परिचित नहीं है, इस कारण से वह पूछना उचित नहीं समझ कर नहीं पूछता है पर वह इतना तो अवश्य विचार करता है कि चाहे कुछ भी हो, परन्तु यह अशन वसनादि सामग्री इस मुनिके लिये अवश्य दूंगा और वे इसे अवश्य २ ले लेंगे। ऐसे विचारसे वह भी अशन वसनादिक सामग्री तयार करा कर
और उसे ले कर उनके निकट पहुंच जाते हैं परन्तु मुनिराज औद्देशिकादि दोषसे दूषित इस सामग्रीको जब नहीं लेते हैं, तब उनके चित्तमें यह ख्याल जम जाता है कि इस साधुने हमारा तिरस्कार किया है अतः द्वेषाविष्ट बन वे राजपुरुषरूप गृहस्थ उस मुनिके ऊपर अनेक દઈજ દઈશ. અથવા જે કઈ આ પ્રકારને રાજપુરૂષ હોય તે એ કહે કે જે તેઓ નહીં લે તે બળજબરીથી એણે સ્વીકારવું પડશે. ઓછામાં ઓછે તેઓ એટલે તે વિચાર કરશે કે “આ એક રાજાને કર્મચારી છે. અથવા સ્વયં રાજપુરૂષ છે, એમણે લાવેલી આ સામગ્રી હું કઈ રીતે ન લઉં–ન લેવાથી દિલમાં ખેદ થશે–આથી મારા તરફ એની વિરકિત બનશે અને એથી એ મને ५१२४ मन.'
જે પુરૂષ-ગૃહસ્થ પૂર્ણ રીતે મુનિના આચારથી પરિચિત નથી અને એ કારણથી એ પૂછવું ઉચિત ન માની પૂછતું નથી અને મનમાં નિશ્ચય કરે છે કે ચાહે ગમે તેમ થાય તો પણ અન્ન, વસ્ત્ર આદિ સામગ્રી મુનિને અવશ્ય આપવાને છું, અને તેઓ અવશ્ય એને સ્વીકાર કરશે જ. આવો નિર્ધાર કરી એ અન્ન, વસ્ત્ર ઈત્યાદિ સામગ્રી તૈયાર કરાવી એને લઈ એ મુનિ પાસે પહોંચે છે, પરંતુ મુનિરાજ ઔ શિકાદિ દોથી દૂષિત એ સામગ્રી જ્યારે લેતા નથી ત્યારે એના દિલમાં એ ખ્યાલ જામી જાય છે કે આ સાધુએ મારો તિરસ્કાર કર્યો છે. આથી છેષ ભાવનાવાળા થઈ એ રાજપુરૂષ ગૃહસ્થ એ મુનિના ઉપર
श्री. मायाग सूत्र : 3