Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध १ विमोक्ष अ. ८. उ. २ 'भो भिक्षो ! तुभ्यमाहारवस्त्रादिकं दातुमिच्छामि स्थानं वा परिष्करिष्यामि अनुजानीहि मा'-मित्यादिवाक्यैस्तं पृष्ट्वा, अप्राप्तानुज्ञोऽपि गाथापतिर्यदि सहसा चाऽऽग्राहयिष्यते, कश्चिच्च स्तोकमनगाराचारविधिज्ञः अपृष्ट्वा वा भिक्षुणाऽननुज्ञातः आचारसे अपरिचित हैं, तथा कुछ गृहस्थ ऐसे हैं जो उनके आचारसे परिचित हैं। इनमें जो उनके आचारसे अपरिचित हैं उनके विषय में सूत्रकार फिर भी कह रहे हैं कि ऐसे व्यक्ति मुनिको ध्यान अध्ययनादि पूर्वोक्त कारणों के कारण श्मशान आदि स्थानोंमें विहार करते हुए देख कर भक्तिके आवेशसे स्वयं मुनिसे पूछते हैं कि-महाराज ! मैं आपके लिये आहार वस्त्रादिक देनेका अभिलाषी हूँ। आपके लिये एक नवीन भवन भी जिसमें आप निवास कर सकें वैसा बनवा देना चाहता हूं। नहीं तो कोई एक आपके लायक पुराना ही स्थान सुधरवा दूं, कहिये आपकी क्या संमति है। आपकी आज्ञाकी ही देरी है काम बहुत शीघ्र हो जायगा । इस प्रकार उस गृहस्थकी बातको सुन कर मुनि ध्यानादिके कारण जब कुछ भी उत्तर नहीं देते हैं तो वह गृहस्थ अपने मनमें अपनी ही कल्पनासे यह निश्चय कर लेता है कि ठीक है, मुनिराजने हमें कोई इस बावतमें उत्तर नहीं दिया है तो कोई हर्ज नहीं, मैंने उन्हें सूचित तो कर दिया है, चलो भक्ति-अनुनय विनयादि करके सब उनसे मंजूर करवा लूंगा और यह सब आहारादिककी सामग्री इन्हें આચારથી અપરિચિત છે. તથા કેટલાક ગૃહસ્થ એવા હોય છે કે તેના આચારથી પરિચિત છે. એમાં જે એના આચારથી અપરિચિત છે તેના વિષયમાં સૂત્રકાર ફરીથી પણ કહે છે કે એવી વ્યક્તિ મુનિને ધ્યાન અધ્યયન આદિ સ્થાનમાં વિહાર કરતા જોઈને ભકિતના આવેશથી પિતે મુનિને પૂછે છે કે--મહારાજ હું આપને માટે આહાર વસ્ત્રાદિક દેવાને અભિલાષી છું. આપને માટે એક નવીન મકાન પણ જેમાં આપ નિવાસ કરી શકે તેવું બનાવી દેવા ચાહું છું, નહિ તે આપને લાયક જુના મકાનને સુધરાવી દઉં. કહો આપની શું સંમતિ છે ? આપની આજ્ઞાની વાર છે કામ જલ્દી થઈ જશે. આ પ્રકારની તે ગૃહસ્થની વાત સાંભળીને મુનિ ધ્યાનાદિકના કારણે જ્યારે કાંઈ પણ ઉત્તર આપતા નથી ત્યારે તે ગૃહસ્થ પિતાની કલ્પનાથી પિતાના મનમાં નિશ્ચય કરી લે છે–ઠીક છે મુનિરાજે મને આ બાબતમાં કાંઈ ઉત્તર આપેલ નથી તે કાંઈ વાંધો નથી. મેં તેમને જાહેર તે કરી જ દીધું છે. ભકિત-અનુનય-વિનય વિગેરેથી મંજુર કરાવી લઈશ. અને આ આહારાદિકની સામગ્રી પણ એમને કઈ પણ પ્રકારે
श्री. सायासंग सूत्र : 3