Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७६
आचारागसूत्रे 'अथवा' पक्षान्तरद्योतकः, तद्यथा-अदत्तं गृह्णन्तो हि वाचः बहुविधाः वक्ष्यमाणा वियुञ्जन्ति-प्रयुञ्जन्ति-वाचो विनियोगं कुर्वन्ति-कथयन्तीत्यर्थः, तदेवाहतद्यथेत्यादिना-तद्यथा--
केचिदाहुः-'लोकः स्थावर-जङ्गमलक्षणः, अस्ति-विद्यते। तथाहि-सप्तसमुद्रा सप्तद्वीपा नवखण्डा पृथिवी, नातः परमन्यो लोकः' इति ।
केचिच्च-एतादृशानि बहूनि ब्रह्माण्डानि सन्ति, तेषु कति चिज्जलमध्ये प्लवमानानि सन्तीति, वर्तन्ते पञ्चमहाभूतानि पृथिव्यादीनीति, तथा अस्ति च परलोकः यमलोकादिरूपः' इति प्रवदन्ति । सूत्रकारको इसके विषयमें विशेष कथन नहीं करना है-इसलिये इसका क्रमप्राप्त असत्यके कथन करनेके पहिले कथन नामोल्लेखरूपसे किया है । द्वितीय अव्रतमें विशेष वक्तव्यता है। इसलिये उसके बाद उसका कथन किया है। ____ अथवा-अदत्तका ग्रहण करनेवाले मनुष्य बहुत प्रकारकी (जिसके विषयमें आगे कहा जायगा) बातें बनाया करते हैं । इसीका "तद्यथा" पदसे स्पष्टीकरण करते हुए सूत्रकार कहते हैं
कोई कोई कहते हैं-स्थावर और जंगम स्वरूपवाला यह लोक है! इसका मतलब सिर्फ इतना ही है कि यह पृथिवी सात समुद्रवाली है. सात इसमें द्वीप हैं, और नव इसके खण्ड हैं । इसीका नाम लोक है। इससे जुदा और कोई लोक नहीं है । कोई २ ऐसा भी कहते हैं-ऐसे तो बहुत ब्रह्माण्ड हैं। इनमें कितनेक तो जलके बीचमें डूबे हुए हैं, આ વિષયમાં વિશેષ કહેવા માગતા નથી. આ માટે ક્રમ પ્રાપ્ત અસત્યનું કથન નહિ કરતાં પહેલાં અદત્તાદાનનું નામોલ્લેખરૂપથી કથન કરેલ છે. બીજા અવતમાં વિશેષ વક્તવ્ય છે; આ માટે એના પછી એનું કથન કરેલ છે.
અથવા–અદત્તનું ગ્રહણ કરવાવાળા મનુષ્ય ઘણા પ્રકારની (જેના વિષયમાં माग वामां मारी) वातमनाया ४२ छ, मेनु “ तद्यथा" ५४थी સ્પષ્ટીકરણ કરતાં સૂત્રકાર કહે છે–
કઈ કઈ કહે છે સ્થાવર અને જંગમ–સ્વરૂપવાળો આ લેક છે. આને અર્થ ફક્ત એટલે જ છે કે આ પૃથ્વી સાત સમુદ્રવાળી છે, આમાં સાત દ્વીપ છે અને નવ એના ખંડ છે. આનું નામ લેક છે. આનાથી જુદો બીજે કઈ લેક નથી. કોઈ કોઈ એમ પણ કહે છે–એમ તે ઘણું બ્રહ્માંડ છે, આમાં કેટલાક તે પાણીમાં ડુબી ગયેલા છે. કેટલાક પંચમહાભૂત સ્વરૂપ પૃથ્વી આદિ
શ્રી આચારાંગ સૂત્ર : ૩