Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे
भगवान के द्वारा कथित धर्ममें जो शिष्यजन मन्दपरिणामी होंउत्साहशील न हों तो, आचार्यका कर्तव्य है कि वह उनका तिरस्कार न कर उन्हें उस धर्मकी आराधना करनेमें चतुर बनावें - उन्हें शास्त्रोंका अभ्यास करावें । जैसे पक्षी अपने बच्चोंकी संभाल रखते हैं उसी प्रकार आचार्य भी उनकी हरएक प्रकार से संभाल रखते हुए हेय और उपादेयके विवेकसे वासित मतिवाला करनेकी चेष्टा करते रहें; ताकि वे परीषह और उपसर्गों के सहनमें अधीर न बन कर सहनशील बनें, और इस संसार समुद्र से पार हो सकें || सू० १० ॥
॥ छट्टा अध्ययन का तीसरा उद्देश समाप्त ॥ ६-३ ॥
३१४
ભગવાનદ્વારા કહેવાએલા ધર્મીમાં જે શિષ્યજન મદ્યપરિણામી હોય– ઉત્સાહશીલ ન હોય તે, આચાર્યનું કર્તવ્ય છે કે તેના તિરસ્કાર ન કરતાં તેને આ ધર્મની આરાધના કરવામાં ચતુર અનાવે–તેને શાસ્ત્રોના અભ્યાસ કરાવે. જેમ -પક્ષી પેાતાના ખચ્ચાઓની સંભાળ રાખે છે તે પ્રકારે આચાય પણ તેની દરેક પ્રકારથી સંભાળ રાખીને હેય અને ઉપાદેયના વિવેકથી ભરપૂર મતિવાળા કરવાની ચેષ્ટા કરતા રહે, જેથી તે પરિષદ્ધ અને ઉપસગે† સહન કરવામાં અધીરા નખને. સહનશીલ અને, અને આ સસાર સમુદ્રથી પાર થઇ શકે. (સ્૦૧૦ ) છઠ્ઠા અધ્યયનના ત્રીજો ઉદ્દેશ સમાસ ૫ ૬–૩ ૫
શ્રી આચારાંગ સૂત્ર : ૩