Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचाराङ्गसूत्रे व्याघाता-आत्यन्तिकविनाशः संग्रामशीर्षम् अष्टविधकर्म वैरिसंग्रामशीर्षम् व्याख्यातः तीर्थङ्करैः कथितः । यथा द्रव्यसंग्रामशिरसि शत्रु पराजित्येष्टान् भोगान् वीरः प्राप्नोति, एवं भावसंग्रामशिरसि कर्म वैरिविनाशनाद् वीरः संयमी अनन्तकेवलज्ञानकेवलदर्शनं प्राप्नोतीति भावः । स हु-स एव मुनिः पारंगमः ज्ञानादिपञ्चविधाचारतरणिसमारूढः संसारसागरपारगामी भवति । किञ्च स परीषहोपसगैर्हन्यमानोऽपि-उपद्रुतोऽपि फलकावकृष्टी अवकृष्टमस्यास्तीत्यवकृष्टी फलकवदवकृष्टी फलकावकृष्टी, यथा फलकं वास्यादिभिरुभयपार्श्वतस्तष्टं घट्टितं सत् तनु भवति, अरक्तद्विष्टं वा भवति, तथा साधुरपि सबाह्याभ्यन्तरेण तपसा निष्टप्तचार अघातिया कोंके आत्यन्तिक क्षयको, तीर्थङ्करोंने संग्रामशीर्ष, अर्थात्-अष्टविध कर्मों के साथ संग्रामका अग्रभाग कहा है। जैसे द्रव्यसंग्रामके अग्र भागमें शत्रुको जीत कर वीर पुरुष अपने इच्छित भोगोंको प्राप्त करता है, इसी तरह भावसंग्रामके अग्र भागमें कर्मरूपी वैरियोंके विनाशसे वीर संयमी अनन्त केवलज्ञान अनंत केवलदर्शन को प्राप्त कर लेता है । ऐसा ही मुनि ज्ञानाचार आदि पांच प्रकारके आचाररूपी नौका पर सवार होकर संसाररूपी समुद्रका पारगामी होता है। परीषह और उपसर्गों से उपद्रुत होता हुआ भी यह फलककी तरह अवकृष्टी होता है। अवकृष्ट जिसके है वह अवकृष्टी है, फलकके तुल्य जो अवकृष्टी है वह फलकावकृष्टी है। जैसे फलक-काष्ठका पाटिया कुल्हाडी वगैरह हथियारोंसे आजूबाजूमें छोले जाने पर पतला हो जाता है, उसी तरह साधु भी बाह्य और आभ्यन्तर तप तपनेसे कृशशरीर-दुर्बल और रागद्वेष रहित हो जाता है । अथवा-जैसे वही फलक, वासी (वसोला) અઘાતિયા કર્મોના આત્યન્તિક ક્ષયને તીર્થંકરેએ સંગ્રામશીર્ષ, અર્થાતુ-અષ્ટવિધ કર્મોની સાથે સંગ્રામને અગ્રભાગ કહેલ છે. જે રીતે દ્રવ્યસંગ્રામના અગ્ર ભાગમાં શત્રુને જીતી વીર પુરૂષ પિતાના ઇચ્છિત ભેગેને પ્રાપ્ત કરે છે, આવી રીતે ભાવસંગ્રામના અગ્ર ભાગમાં કર્મરૂપી વૈરીના વિનાશથી વીર સંયમી અનંત કેવળજ્ઞાન, અનંત કેવળ દર્શનને પ્રાપ્ત કરી લે છે. એ જ રીતે મુનિ જ્ઞાનાચાર આદિ પાંચ પ્રકારના આચારરૂપી નૌકા ઉપર સવાર થઈ સંસારરૂપી સમુદ્રને પાર ઉતરનાર બને છે. પરિષહ અને ઉપસર્ગોથી ઉપદ્રત (યુક્ત) થવા છતાં પણ તે મકકમ રહે છે. જેવી રીતે ફલક–લાકડાનું પાટયું કુવાડાથી કે બીજા હથીયારોથી છેલતાં પાતળું થઈ જાય છે, એ જ રીતે સાધુ પણ બાહા અને અંદરથી તપ તપતાં તેનું શરીર દુબળું તેજ રાગદ્વેષરહિત થઈ જાય છે. જેમ પાટીયું કુવાડા વિ છોલવાથી પાતળું બને છે
श्री. साया
सूत्र : 3