Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ.५ संयमः, तस्मात् नो परिवित्रसेत्-न विभीयात्-संयममुपादाय परीषहादिभ्यस्त्रासं न प्राप्नुयात्-अविचलमनसा संयम परिपालयेदित्यर्थः ॥ मू० ९॥ न हो। रूक्षका अर्थ यहां संयम है; क्यों कि यह रागादिक दोषोंसे रहित होता है, इस लिये इसमें स्निग्धता नहीं आ सकती है, अतः उसके न होनेसे यह रूक्षकी तरह रूक्ष है, रूक्ष होनेसे ही यह कषायोंसे संश्लिष्ट नहीं हो सकता है ऐसे संयमको ग्रहण कर मुनि परीषह आदिसे भयभीत न हो-अविचलित चित्तसे संयमकी पालना और उसकी सदा रक्षा करे।
मिथ्यादृष्टि मुक्त नहीं होता-इसका कारण सूत्रकार बतलाते हैं। वे कहते हैं कि उसकी मिथ्यात्वके सम्बन्धसे बाह्य पदार्थों में आसक्ति बनी रहती है, जो संयमकी विघातक है। इसकी बुद्धि कामाक्रान्त होती है, तथा बाह्य और आभ्यन्तर परिग्रहोंमें यह सदा मग्न रहता है। इस लिये अनेक दुरन्त शारीरिक एवं मानसिक कष्टोंका सामना करता हुआ भी संयमके दर्शन तकसे वंचित रहता है, फिर मुक्तिकी तो बात ही क्या करनी? इसलिये मुनिका कर्तव्य है कि वह संयम ग्रहण करने के बाद परीषह और उपसर्गादिकोंके आने पर भय न करे और अविचलित मन बन संयमकी पालना और रक्षा करता रहे ।। सू०९॥ રૂક્ષને અર્થ અહિં સંયમ છે, કેમ કે તે રાગાદિક દેથી રહિત હોય છે. આ કારણે તેનામાં સ્નિગ્ધતા આવી શકતી નથી. આ કારણે તે રૂક્ષની તરહ રૂક્ષ છે. રૂક્ષ હોવાથી જ તે કષાયથી અકળાતા નથી. આવા સંયમને ગ્રહણ કરી મુનિ પરિષહ આદિથી ભયભીત ન બને–અવિચલિતચિત્તથી સંયમની પાલના અને તેની સદા રક્ષા કરે.
મિથ્યાષ્ટિ મુક્ત નથી થઈ શકતા; એનું કારણ સૂત્રકાર બતાવે છે. તે કહે છે કે એનામાં મિથ્યાત્વ હોવા સબબ તેની બાહ્ય પદાર્થોમાં આસકિત રહે છે, જે સંયમની વિઘાતક છે. એની બુદ્ધિ વિષયથી વ્યાપ્ત હોય છે, અને બાહી તથા આન્તરિક પરિગ્રહોમાં એ સદા મગ્ન રહે છે. આથી ભયંકર એવાં શારીરિક અને માનસિક કષ્ટને સામને કરતાં છતાં પણ સંય મના દર્શનથી પણ વંચિત રહે છે, પછી મુક્તિની તો વાત જ ક્યાં કરવી. આ માટે મુનિનું કર્તવ્ય છે કે સંયમ ધારણ કરવા બાદ પરિષહ અને ઉપસર્ગોદિકોના આવવાથી ભયભીત ન બને અને અવિચલિત મનના બની સંયમની पासना अने. २६४२त२. (सू० ८)
શ્રી આચારાંગ સૂત્ર : ૩