Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. ४ जनो मम शरणाय वा त्राणाय वा भविष्यतीति मन्यमानाः एके केचन धर्मकथादिश्रवणेन विदितसंसारस्वभावाः एवम् एतत्पकारकं संसारस्वरूपं विदित्वा-सर्वथानर्थमूलं विज्ञाय मातरं पितरम् , उपलक्षणतया पुत्रकलत्रमित्रादिकमपि, तथा ज्ञातीन्
बान्धवान् परिग्रहं-धनधान्यहिरण्यसुवर्णहादिकं च हित्वा-वैराग्यभावनया तृणवत्परित्यज्य वीरायमाणाः चारित्रग्रहणे सिंहवत्प्रवर्तमानाः समुत्थाय-प्रव्रज्यां गृहीत्वा अविहिंसाः पट्कायोपमर्दननिवृत्ताः,अतएव सुव्रताः पाणातिपातविरमणादिमहाव्रतधारिणः, दान्ताः इन्द्रियनोइन्द्रियदमनप्रवृत्ता भवन्ति । तान् उत्पतितान्= प्रबलमोहोदयेन संयमस्थानात् उत्प्लुत्य निर्गतान् प्रतिपततः कर्मगतिवैचित्र्यात्काभवमें प्राप्त स्वार्थमें तत्पर एवं वास्तविक दृष्टिसे अनर्थरूप माता-पिता आदि स्वजनसे मैं क्या करूँगा? ये मेरे क्या काम आयेंगे? जब मैं अपने शुभ और अशुभ कर्मके फलका भोक्ता बनंगा तब ये मुझे उसमें सहायक नहीं हो सकेंगे, न ये मुझे शरणभूत होंगे, और न ये मेरे रक्षक ही होंगे" ऐसे अध्यवसायसे प्रेरित हो कई एक जीव धार्मिक कथाओं के श्रवणसे संसारका स्वरूप जानकर और माता पिता तथा उपलक्षण से-पुत्र, कलत्र एवं मित्रादिकोंको, तथा बान्धवों, धन, धान्य, हिरण्य, सुवर्ण और मकान आदिको वैराग्यभावनासे वासित अन्तःकरण बन, तृणकी तरह छोड कर, चारित्रके ग्रहणमें सिंहकी तरह प्रवृत्तिशील बनते हुए दीक्षा धारण करते हैं, और षटकायके जीवोंकी हिंसासे दूर रहते हुए प्राणातिपातविरमण आदि पंच महाव्रतोंका आराधन करते हुए इन्द्रिय और मनका निग्रह करने में लवलीन रहते हैं। इतनी अवस्था तक भी पहुँचे हुए जीवोंको मोहका प्रबल उद्यका झकोरा कहां से कहां સ્વાર્થમાં તત્પર અને વાસ્તવિક દષ્ટિએ અનર્થરૂપ માતા-પિતા ઈત્યાદિ સ્વજન સાથે હું શું કરું ? આ લેગ મારા ક્યા કામમાં આવવાનાં ? જ્યારે હું મારા શુભ અને અશુભ કર્મના ફળને ભક્તા બનીશ ત્યારે એમાં એ મને સહાય કરી શકવાનાં નથી, ન એ મને આશ્રય આપશે, ને તે મારાં રક્ષક બનશે. આવા વિચારથી પ્રેરાઈને કેઈ એક જીવ ધાર્મિક કથાઓના શ્રવણથી સંસારનું સ્વરૂપ
Mणी, माता-पिता, स्त्री, पुत्र मुटुंग तेमाल भित्रो तथा धन, धान्य, डीस, મિતી. સુવર્ણ અને મકાન ઈત્યાદિને વૈરાગ્ય ભાવનાથી છેડી, ચારિત્રને ગ્રહણ કરવામાં સિંહની માફક પ્રવૃત્તિશીલ બની દીક્ષા ધારણ કરે છે, અને ષકાયના જીવોની હિંસાથી દૂર રહી પ્રાણાતિપાત વિરમણ વગેરે પાંચ મહાવ્રતની આરાધના કરતાં, ઈન્દ્રિય અને મનને નિગ્રહ કરવામાં તત્પર રહે છે આટલી અવસ્થા સુધી પહોંચેલા જીવને પણ મોહના પ્રબળ ઉદયને એક જ ઝપાટે ક્યાંથી
श्री. मायाग सूत्र : 3