Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. ५. स्पर्शाः दुःखविशेषाः वातपित्तकफदोषजनिताः, तृणस्पर्शदंशमशकशीतोष्णादिजनिता वा स्पृशन्ति-कदाचिदभिभवन्ति; तैः परीषहोपसर्गादिभिः स्पृष्टः ओजः एकः रागद्वेषादिरहितः समितदर्शनः उपशान्ताध्यवसाय;, यद्वा समितदर्शनः समतामितं समितं दर्शनं यस्य सः, समदृष्टिरित्यर्थः; धीरः अक्षोभ्यः सन् तान्-लूषककृतान् वातादिदोषजनितात् तृणस्पर्शादिजनितान् वा स्पर्शान्-दुःखविशेषान् अध्यासयेत्= अधिसहेत; नरकादिदुःखं यथा कर्मोदयजनितं तथा मदीयमेतत्सर्व स्वकर्मोदयफलमित्येतन्मयैव सोढव्यमित्यवधार्य सम्यक् तितिक्षेत इत्यर्थः ॥ सू० १ ॥
किञ्च–'दयं ' इत्यादि। करते ही रहते हैं । इसलिये उन परीषह और उपसर्ग आदिसे सताये गये या उपद्रवित किये गये वे रागद्वेषरहित सम्यग्दृष्टि मुनिजन अक्षोभ्य होते हुये उन वातादिदोष जनित अथवा तृणस्पर्शादिसे होनेवाले दुःखविशेषोंको सहन करें, घबरावें नहीं । उस समय वे यही विचारे-कि जिस प्रकार कर्मके उदयजनित नरक आदिके दुःखोंको मैंने ही अनन्तवार सहन किये हैं, उसी तरह ये सब भी हमारे कर्मोदयजनित हैं; इसलिये हमें ही इन्हें मध्यस्थभावसे सहना चाहिये, ऐसा निश्चय कर अच्छी तरह-विना किसी आकुलताके उन्हें सहें। समताको प्राप्त जिसका दर्शन है उसका नाम समितदर्शन-सम्यग्दृष्टि है ॥ सू० १॥ ___ तथा-"दयं लोगस्स" इत्यादि ।
અને કફજનિત દુઃખવિશેષ અને તૃણસ્પર્શ, દંશમશક, શીત ઉષ્ણ આદિ જનિત દુખ પણ એમને કોઈ કઈ વખત દુખિત કરતે રહે છે. આ માટે એવા પરિષહ અને ઉપસર્ગ વગેરેથી સતાવેલ અને ઉપદ્રવિત કરાએલ એ રાગદ્વેષરહિત સમ્યગ્દષ્ટિ મુનિજન અક્ષેભ્ય બનીને તે વાતાદિ દોષ જનિત અથવા તૃણ સ્પર્શાદિથી થવાવાળા દુઃખવિશેષને સહન કરે. ગભરાય નહિ. એ સમયે એ એવું જ વિચારે કે જે પ્રકારે કર્મના ઉદયથી નરક આદિના દુઃખોને મેં અનેક વખતે સહન કરેલ છે, એ જ રીતે એ બધાં મારા કર્મોના ઉદયરૂપ છે. આ માટે મારે પણ તેને મધ્યસ્થભાવથી સહન કરવાં જોઈએ. એવો નિશ્ચય કરી સારી રીતે આકુલતારહિત એને સહે. સમતાને પ્રાપ્ત જેનું દર્શન છે એનું નામ સમ્યગ્દષ્ટિ છે. (સૂ૦ ૧)
तथा-" दयं लोगस्स" त्याहि.
श्री. मायाग सूत्र : 3