Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ धृताख्यान अ. ६. उ. ४
_३२७ प्रवदन्ति, यथा-'त्वं हिंसको मृषावादी स्वयं पतितोऽसि, किमन्यमुपदिशसी'त्यादि । सूत्रे 'विउकसे' 'पसत्थे' इत्यत्र आषत्वादेकवचनम् । उपसंहरन्नाह-तं मेहा वी' इत्यादि, तत्-तस्मात् कारणात् मेधावी-साधुमर्यादाव्यवस्थितो मुनिः धर्म=श्रुतचारित्रलक्षणं जानीयात् सम्यग् भावयेत् , न तु धर्मात्पचलितो भवेत्।०८। ऐसे अविद्यमान दोषोंसे उसे तर्जित-तिरस्कृत करना; जैसे-तुम हिंसक हो, मृषावादी हो, स्वयं पतित हो, दूसरोंके लिये क्या उपदेश देते हो? इत्यादि । उपसंहार करते हुए सूत्रकार कहते है-"तं मेहावी" इत्यादि। इसलिये साधुमर्यादामें व्यवस्थित मेधावी मुनि श्रुतचारित्ररूप धर्मकी अच्छी तरहसे भावना भाता रहे-उसे सम्हालता रहे, धर्मसे कभी भी प्रच्युत न होवे।
भावार्थ--जो बकुश क्षणिक इस जीवनको सुखित बनानेकी इच्छा से चारित्ररूप धर्मसे च्युत हो जाते हैं, जगतके छोटे से भी छोटे प्राणी उनकी निंदा और हंसी करते हैं। चारित्रभ्रष्ट जीवोंका अनन्तानन्त काल एकेन्द्रियादिक जीवोंकी पर्यायमें ही व्यतीत होता है। चारित्रभ्रष्ट हो कर भी जो अपने को अच्छा समझते हैं-अपने भीतर बहुश्रुत होनेका जो अभिमान करते हैं-अन्य निर्मल चारित्र आराधक साधुओंके प्रति जो कठोर शब्दोंका प्रयोग करते हैं-उनका तिरस्कार करते हैं-पहिलेके उनके आचरणोंको ले कर जो उन्हें नीचा दिखानेका ત્યારે આજે અમને ઉપદેશ આપવા આવ્યા છે. આ પ્રકારના કથનનું નામ પલિત છે. અથવા જે દોષ એનામાં ન હોય એવા પગ-માથા વિનાના દે લગાડી તિરસ્કૃત કરવા; જેમ કે-તમે હિંસક છો, ખોટું બેલનારા છે, સ્વયં પતિત છો ફરી બીજાને શું ઉપદેશ આપે છે વગેરે. ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે"तं मेहावी" त्या ! 20 माटे साधु-महिमा व्यवस्थित मेधावी भुनि श्रुतयारित्र. રૂપ ધર્મની ભાવના ભાવતા રહે, એને સાંભળતા રહે. ધર્મથી કદિ પણ પાછા ન હઠે.
ભાવાર્થજે બકુશ ક્ષણિક આ જીવનને સુખી બનાવવાની ઈચ્છાથી ચારિત્રરૂપ ધર્મથી પાછા હઠે છે આવા સાધુની જગતમાં નાના મેટા એની નિંદા અને હાંસી કરે છે. ચારિત્રભ્રષ્ટ અને અનન્તાનંત કાળ સુધી એકેન્દ્રિયાદિક જેની પર્યાયમાં સમય વ્યતીત થાય છે. ચારિત્રબ્રણ બનીને પણ જે પિતાને સારા સમજે છે, પોતાની અંદર બહુશ્રત હોવાનું અભિમાન કરે છે. બીજા નિર્મળ ચારિત્ર આરાધક સાધુ તરફ જે કઠોર શબ્દોને પ્રયોગ કરે છે– તેને તિરસ્કાર કરે છે, પહેલા તેના આચરણેને દાખલો આપી તેને નીચા
श्री. मायाग सूत्र : 3