Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२९८
आचारागसूत्रे एवंरूपातध्यानेन शुभाध्यवसायो नोत्पद्यते, तस्मात् कर्मधूननार्थमुद्यतेन मुनिनाऽऽर्तध्यानं परिवर्जनीयम् , अवसरे यद् भवेत्तद् भविष्यतीति चिन्तयेदिति भावः ॥ मू० २॥ _____ तस्याऽचेलस्य साधोर्जीर्णवस्त्रविषयकमार्तध्यानं यदि नापि भवेत् , किन्तु चाहिये और ऐसा विचार करना चाहिये कि जिस समय जो होनेवाला होगा सो होगा।
भावार्थ-चाहे अल्पवस्त्रवाले हों, चाहे बहु वस्त्रवाले हों; जो परपदार्थों में मोही हैं, उनके ही ये पूर्वोक्त रूपसे कल्पनाएँ उठा करती हैं। यदि मुनिके भी ये इसी तरहसे उठती हैं तो वह सच्चा मुनि नहीं है। मुनिके इस प्रकारकी कल्पनाओंका जागरण आर्तध्यानका कारण माना गया है, जो शुभ परिणामोंकी प्राप्तिमें प्रतिबन्धक होता है । अतः मुनियोंको तो इस प्रकारकी कल्पना उठनी ही नहीं चाहिये-उन्हें तो यही विचार चाहिये कि जो जिस समयमें होना है वही होगा, मुझे इसकी चिन्ता नहीं करनी चाहिये, चिन्तासे कौका ही बन्ध होगा, न कि उनका धूनन । तात्पर्य यह है कि वस्त्र पुराना हो जाय तो उसकी चिन्ता न करें, और कब सीऊंगा इस प्रकार आर्तध्यान न करें ॥सू०२॥
भले ही उस अचेल साधुके लिये फटे-पुराने-वस्त्र-विषयक आर्तકરવો જોઈએ અને એ વિચાર કરે જોઈએ કે જે સમયે થવાનું છે તે થઈને જ રહેશે.
ભાવાર્થ ચાહે અલ્પવસ્ત્રવાળા હોય, ચાહે બહુવસ્ત્રવાળા હોય, જે પરપદાર્થોમાં મોહી છે એને જ એ પૂર્વોકતરૂપથી કલ્પનાઓ ઉડ્યા કરે છે. મુનિના મનમાં પણ જો આવી કલ્પના ઉઠે તે એ સાચો મુનિ નથી. મુનિમાં આ પ્રકારની કલ્પનાઓ જાગવી એ આર્તધ્યાનના કારણરૂપ માનવામાં આવેલ છે. જે શુભ પરિણામોની પ્રાપ્તિમાં બાધારૂપ બને છે. આથી મુનિઓમાં તે આ પ્રકારની કલ્પનાઓ ઉઠવી જ ન જોઈએ. એણે તો એવો જ વિચાર રાખવો જોઈએ કે જે સમયે જે બનવાનું છે તે બનવાનું જ છે. મારે એની ચિન્તા શા માટે કરવી જોઈએ. ચિન્તાથી તો કર્મને બન્ધ થાય છે, એને નાશ નહિ. તાત્પર્ય એ છે કે વસ્ત્ર ભલે જુનું થઈ જાય એની એ ચિન્તા ન કરે, અને જ્યારે સીવીશું આ પ્રકારથી આર્તધ્યાન ન કરે. (સૂ) ૨)
એ અચેલ સાધુને માટે ફાટેલ જુના વચ્ચે વિષે ભલે આર્તધ્યાન ન હોય
શ્રી આચારાંગ સૂત્ર : ૩