Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. ३
३०७ =परीपहादिसहनशीलानां शरीरस्थं मांसरुधिरं प्रतनुकं-शुष्कं सत् स्वल्पतरं भवति । रूक्षाहारत्वादल्पाहारत्वात् परीपहादिसहनाच्च अल्पवस्त्रतया तृणस्पर्शशीतस्पर्शादिभिः शरीरस्य रसशोषणाच्च मोक्षार्थिनां मांसशोणितं शुष्कं भवतीति भावः। ___ तथा परिज्ञया समभावनया जिनकल्पिकः स्थविरकल्पिको वा विकृष्टाविकष्टतपश्चरणशीलः प्रत्यहंभोजी वा सर्वेऽप्येते भगवदाज्ञावर्तिन एव-इत्येवंरूपया विश्रेणिं कृत्वा रागद्वेषकषायसंततिरूपां संसारावतारणिकां संसारश्रेणि समत्वभावनया क्षान्त्यादिभिश्च त्रोटितां कृत्वा वर्तत इत्यर्थः । एषः-उक्तलक्षणः साधुः, मुनि होती हुई शारीरिक पीड़ाकी तरफ लक्ष्य नहीं देते हैं। परीषह आदि को शांतिभावसे सहनेवाले साधुओंके शरीरका मांस और रुधिर शुष्क हो जाता है-वे शरीरसे दुबले पतले हो जाते हैं-रुधिर और मांस उनके शरीर में बहुत कम रह जाता है । कारण कि अन्तप्रान्त और अल्प आहारसे, परीषह आदिके सहनेसे और थोडे वस्त्र रखनेके कारणसे तृणस्पर्शादिकोंके द्वारा होनेवाली अनेक परीषहोंसे उनके शरीरका मांस और शोणित सूख जाता है। ___ समभावनासे युक्त जिनकल्पी हो या स्थविरकल्पी हो, विकृष्ट (कठिन) तप तपनेवाला हो, या अविकृष्ट ( साधारण ) तप तपनेवाला हो, या प्रतिदिन आहार करनेवाला हो, ये सब भगवानकी आज्ञानुसार ही चलनेवाले हैं । इस रूपसे जो राग, द्वेष और कषायकी परंपरारूप संसारश्रेणी को समभावसे एवं क्षान्त्यादि धर्मके आराधनसे तोड़ देते એ સહાયક જ છે. આ પ્રકારે માની એ મહામુનિ પિતાને થતી શારીરિક પીડાની તરફ લક્ષ આપતા નથી. પરિષહ આદિને શાન્તિપૂર્વક સહન કરવાવાળા સાધુઓના શરીરનું માંસ અને લેહી સૂકાઈ જાય છે અને શરીરથી તેઓ દુબળા પાતળા બની જાય છે. લેહી અને માંસ એમના શરીરમાં નામમાત્રનાં રહે છે; કારણ કે અન્તપ્રાન્ત અને અ૯૫ આહારથી, પરિષહ આદિના સહેવાથી અને થોડાં વસ્ત્ર રાખવાના કારણથી, તૃણસ્પર્શેદિક દ્વારા બનતા અનેક પરિષહોથી તેના શરીરનું માંસ અને લોહી સૂકાઈ જાય છે.
સમભાવનાથી યુકત જનકલ્પી હોય અથવા તે સ્થવિરકલ્પી હોય; વિકૃ– કઠિન તપ તપવાવાળા હોય, અથવા–અવિકૃષ્ણ-સાધારણ તપ તપવાવાળા હોય, અથવા પ્રતિદિન આહાર કરવાવાળા હોય, કેઈ પણ સાધુ હોય એ બધા ભગવાનની આજ્ઞા અનુસાર જ ચાલવાવાળા છે. અને આ રૂપથી જે રાગ, દ્વેષ અને કષાયની પરંપરારૂપ સંસારશ્રેણીને સમભાવથી એટલે ક્ષાત્યાદિ
શ્રી આચારાંગ સૂત્ર : ૩