Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३००
आचारागसूत्रे तृणस्पर्शाः परुषतृणस्पर्शजनितदुःखविशेषाः कदाचित् स्पृशन्ति-पीडयन्ति, तथा शीतस्पर्शाः शीतपरीषहाः स्पृशन्ति । तथा-तेजःस्पर्शाः उष्णपरिषहाः स्पृशन्ति, तथा दंशमशकस्पर्शाः स्पृशन्ति । एषु परिषहेषु ये एकतरे-एकरूपाः, प्रतिकूला एव दंशमशकादयः, तथा-ये अन्यतरे-उभयविधाः-अनुकूलप्रतिकूलरूपाः शीतोष्णादयः; यथा ये शीतस्पर्शाः हेमन्ते प्रतिकूलास्त एव ग्रीष्मेऽनुकूलाः, तथा य उष्णस्पर्शाः ग्रीष्मे प्रतिकूलास्त एव हेमन्तेऽनुक्ला इत्येवमनुकूलप्रतिकूलरूपाः शीतस्पर्शाः उष्णस्पर्शाश्च भवन्ति, अतएव विरूपरूपाः अनेकरूपाः स्पर्शाः-परिषहरूपास्तृणादिस्पर्शाः प्रादुर्भवन्ति, तान् अचेला अल्पवस्त्रः साधुः अधिसहते। स किमुद्दिश्य परिषहान् अधिसहत? इति जिज्ञासायामाह-लाघवमागमयनिति । लाघवम् द्रव्यतो का उसे सामना करना पड़ता है-उन दुःखोंको सहता है। शीतस्पर्शपरीषह भी वह सहता है। डांस मच्छर आदि जन्य वेदनाओंको भी सहन करता है । इन परीषहोंमें कोई २ परीषह प्रतिकूल ही हैं, तथा कोई अनुकूलप्रतिकूल उभयरूप हैं। जैसे-दंशमशकादिक प्रतिकल ही हैं। तथा शीत उष्ण वगैरह अनुकूल प्रतिकूल दोनों रूप हैं। जो शीतस्पर्श हेमन्त ऋतुमें प्रतिकूल मालूम देते हैं वे ही ग्रीष्मऋतुमें अनुकूल लगने लगते हैं । इसी प्रकार जो उष्ण स्पर्श ग्रीष्ममें प्रतिकूल लगते हैं वे ही हेमन्तमें अनुकूल जचते हैं। इसी अपेक्षा ये शीत-उष्ण स्पर्श विरूपरूप-अनेक रूप बताये गये हैं। इन अनेकरूप स्पीको और परीषहरूप तृणादिस्पर्श को वह अचेल साधु सहन करता है। किस विचारसे वह इन परीषहोंको सहता है ? इस प्रकारकी जिज्ञासा होने पर सूत्रकार પણ સુવું પડે છે. આ સ્થિતિમાં કઠેર ઘાસના સ્પર્શથી ઉત્પન્ન દુઃખને તેને સામનો કરવો પડે છે-એ આવાં દુઃખોને સહે છે. શીતસ્પર્શ પરીષહ પણ સહે છે. ડાંસ, મચ્છર આદિજન્ય વેદનાઓને પણ સહન કરે છે. આ પરીષહમાં કઈ કઈ પરીષહ પ્રતિકૂળ જ હોય છે, અને કઈ કઈ અનુકૂળ પ્રતિકૂળ ઉભયરૂપ હોય છે. જેમ દંશ મશકાદિ પરીષહ પ્રતિકૂળ જ છે. અને શીત ઉbણ આદિ પરીષહ અનુકૂળ પ્રતિકૂળ ઉભયરૂપ છે. જે શીતસ્પર્શ હેમંત ઋતુમાં પ્રતિકૂળ માલુમ પડે છે. તે જ ગ્રીષ્મ ઋતુમાં અનુકૂળ લાગે છે. એ જ રીતે ઉoણ સ્પર્શ ગ્રીષ્મ ઋતુમાં પ્રતિકૂળ લાગે છે તે જ હેમન્તમાં અનુકૂળ લાગે છે. આ અપેક્ષાથી શીત–ઉણુ સ્પર્શ વિરૂપરૂપ-અનેકરૂપ બતાવવામાં આવેલ છે. આ અનેકરૂપ સ્પર્શીને અને પરિષહરૂપ તૃણાદિસ્પર્શીને એ અચેલ સાધુ સહન કરે છે. ક્યા વિચારથી એ આવાં દુઃખો સહે છે? આ પ્રકારની જીજ્ઞાસા હોવાથી सूत्रधार ४ छ -“ लाघवं ओगमयन् " साधु वाहिनी साधव-सक्ष५
શ્રી આચારાંગ સૂત્ર : ૩