Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. ३
३०३ भावतो मायाराहित्येन अभिसमेत्य-ज्ञात्वा सर्वात्मतया अनन्यमनसा सम्यक्त्वमेव =शुभाध्यवसायमेव समभिजानीयात् सम्यग्मोक्षाभिमुख्येन जानीयात् , चिन्तयेदित्यर्थः। अयं भावः-जिनकल्पिक एकवस्त्रधारिणं स्थविरकल्पिकं न हीलयेत् । एवमेकवस्त्रधारको द्विवस्त्रधारकम् , द्विवस्त्रस्त्रिवस्त्रधारकम् । तथा चातुर्मासिकक्षपकस्त्रिमासक्षपकम् , त्रिमासिको द्विमासिकम् , द्विमासिक एकमासिकम् , एकमासिकोऽद्धमासिकम्, अर्द्धमासिकक्षपक एकान्तरक्षपकम् , एकान्तरक्षपक एकभक्तभोजिनं न हीलयेत् ,यथा अयं न मादृशः, किन्तु दुष्करतपःसंयमाराधनकातरः इत्यादिरूपं दुष्पणिधानं न कुर्यात् । किमधिकेन? जिनकल्पिकः प्रतिमाप्रतिपन्नो वा लाघव किया जाता है वह क्षेत्रकी अपेक्षा लाघव है । इस ग्राममें मैं एक रात दिन रहूंगा, अथवा दुर्भिक्षकालादिकमें रहूंगा, सब समयमें नहीं, यह कालकी अपेक्षा लाघव है। मायाचाररहित होना यह भावकी अपेक्षा लाघव है । तात्पर्य इसका यह है-जिनकल्पी साधु, एक वस्त्र धारण करनेवालेका, एक वस्त्रधारी द्विवस्त्रधारणकरनेवालेका, द्विवस्त्रधारी तीनवस्त्रधारणकरनेवालेका, तथा चातुर्मासिकक्षपक, त्रिमासिक क्षपकका, त्रिमासिक क्षपक द्विमासिक क्षपकका, द्विमासिकक्षपक एकमासिक क्षपकका, एकमासिक क्षपक अर्धमासिक क्षपकका, अर्द्धमामासिकक्षपक एकान्तर क्षएकका, और एकान्तरक्षपक एकभक्तभोजीका, कभी भी तिरस्कार न करे । यह मेरा जैसा नहीं है। किन्तु दुष्कर तप
और संयमकी आराधना करने में कायर है-इत्यादि-रूपसे उनकी अवलेहना न करे, और न अनादरकी दृष्टिसे देखे । इस विषयमें ज्यादा
અપેક્ષા લાઘવ છે. આ ગામમાં હું એક રાત દિવસ રહીશ. અથવા દુર્મિક્ષ કાલાદિકમાં રહીશ, બધા સમય સુધી નહિ. આ કાળની અપેક્ષા લાઘવ છે. માયાથી રહિત રહેવું એ ભાવની અપેક્ષા લાઘવ છે. તાત્પર્ય એનું એ છે કે જનકલ્પી સાધુ એક વસ્ત્ર ધારણ કરવાવાળાનું અને એક વસ્ત્રધારી બે વસ્ત્ર ધારણ કરવાવાળાનું, બે વસ્ત્રધારી ત્રણ વસ્ત્ર ધારણ કરવાવાળાનું તથા ચાતુર્માસિક ક્ષપક સૈમાસિક ક્ષેપકનું, ત્રિમાસિક ક્ષેપક બે માસિક ક્ષેપકનું, બે માસિક ક્ષપક એક માસિક ક્ષેપકનું, એક માસિક ક્ષેપક અર્ધમાસિક ક્ષેપકનું, અર્ધમાસિક ક્ષપક એકાતર ક્ષેપકનું અને એકાતર ક્ષેપક એકભકતજીને કદિ પણ તિરસ્કાર ન કરે એ મારા જેવા નથી, પરંતુ દુષ્કર તપ અને સંયમની આરાધના કરવામાં કાયર છે-ઈત્યાદિ રૂપથી એની અવહેલના ન કરે, અને ન તો અનાદરની દૃષ્ટિથી જુએ. આ વિષયમાં વધુ શું કહેવું. જીનકલપી સાધુઓ અને પડિમાધારી
શ્રી આચારાંગ સૂત્ર : ૩