Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. १
२५५ अनात्मप्रज्ञानां तेषु तेषु कुलेषु जन्म कस्मै प्रयोजनाय भवती ? ति जिज्ञासायामाह-'अहे 'त्यादि ।
मूलम्-अह पास तेहिं कुलेहिं आयत्ताए जाया ॥सू०५॥ छाया-अथ पश्य तेषु कुलेषु आत्मत्वाय जाताः ॥ सू० ५॥
टीका-अथ हे शिष्य ! त्वं पश्य, अनात्मप्रज्ञास्तेषु-उच्चावचेषु कुलेषु आत्मस्वाय-आत्मकृतकर्मविपाकानुभवाय जाताः-जन्म प्राप्ताः नानाविधदुर्दशापना भवन्ति, अतः श्रुतचारित्रधर्माराधनमेव श्रेयस्करमिति ॥ मू०५ ॥ वियुक्त होते हुए भी, मधुबिन्दुकी प्राप्ति करनेके लिये लोलुपी बने हुए मनुष्यकी तरह, अल्प सुख और दरन्त दःखोंसे परिपूर्ण गृहस्थभावको नहीं छोड़ते हैं और दुःखोंसे दुःखित होते रहते हैं, तो भी समस्त दुःखोंकी परम्पराका प्रधान कारण जो कर्मबन्ध है उससे वियुक्त नहीं होते हैं । मू० ४॥ ___ अनात्मप्रज्ञोंका उन २ कुलोंमें जन्म किस प्रयोजनके लिये होता है इस प्रकारकी जिज्ञासामें सूत्रकार कहते हैं-" अह पास" इत्यादि।
सूत्रकार पूर्वोक्त जिज्ञासाका समाधान करने निमित्त शिष्यजनसे कहते हैं कि हे शिष्य ! अनात्मप्रज्ञोंका जो उच्च नीच कुलोंमें जन्म होता है वह उनके द्वारा पूर्वमें किये गये कमेंके विपाकके अनुभव करने के लिये होता है । कके वे कठिनतर विपाकोंको भोगते हुए अनेक प्रकारकी दुर्दशाओंसे गृहीत होते रहते हैं। इसलिये इन दुःखोंसे छुटकारा पानेका इलाज एक यही है कि श्रुतचारित्ररूप धर्मका आराधन પડી જવા છતાં પણ, મધુબિન્દુની પ્રાપ્તિ કરવા લેલુપ્ત બનેલા મનુષ્યની માફક, અલ્પ સુખ અને અગણિત દુઃખોથી પરિપૂર્ણ ગૃહસ્થભાવને છોડતું નથી. અને દુખેથી દુઃખિત થતું રહે છે, તે પણ સમસ્ત દુઃખેની પરમ્પરાનું કારણ જે કર્મબન્ધ છે એનાથી છૂટો થઈ શકતું નથી. (સૂ) )
અનાત્મપ્રજ્ઞોને તે તે કુળમાં જન્મ ક્યા પ્રજનથી થાય છે? આ २नी ज्ञासामा सूत्रा२ ४९ छे. “ अह पास" त्यादि !
સૂત્રકાર પૂર્વોકત જીજ્ઞાસાનું સમાધાન કરવા નિમિત્તે શિષ્યજનથી કહે છે કે હે શિષ્ય ! અનાત્મપ્રજ્ઞોને જે ઉચ્ચ નીચ કુળમાં જન્મ થાય છે તે એના દ્વારા પૂર્વનાં કરેલાં કર્મોના વિપાકનો અનુભવ કરવા માટે થાય છે. કર્મોના એ કઠિનતર વિપાકોને ભોગવતાં એ અનેક પ્રકારની દુર્દશાએથી ઘેરાઈ જાય છે. આ માટે એ દુઃખોથી છુટકારો મેળવવાને ઈલાજ એક આ જ છે કે
શ્રી આચારાંગ સૂત્ર : ૩