Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ धूताख्यान अ. ६. उ. १
२६५
भावार्थ - शरीर में जब कोई विशेष व्याधि हो जाती है, और उपाय करते हुए भी जब उसकी शांति नहीं होती है तो रोगीके चित्तमें अनेकों प्रकार के संकल्प-विकल्प उठने लगते हैं । इन संकल्पविकल्पोंके मध्यमें पड़ा हुआ वह रोगी कभी अपने अपाय की चिन्तासे ग्रसित होता है, कभी इन इष्ट पदार्थोंका वियोग मुझसे हो जायेगा इस प्रकार की दुर्भावनासे व्याकुल होता है, हाय! अब क्या करूं ? कहां जाऊं ? ये दुःख अब नहीं सहे जाते, मर जाऊं तो बहुत अच्छा - इत्यादि रूपसे बोलता हुवा आतरौद्र ध्यानको ध्याता है । इस स्थितिमें पडे हुए उस जीवको जो भी कोई उपाय बतलाता है वह उन उपायोंको भी करनेके लिये कटिबद्ध हो जाता है । देहसे जीवका अत्यन्त ममत्व होनेसे देह की पीडासे यह रोगोंको मिटानेके लिये अनेकानेक हिंसाजन्य कार्य करता है । कर्तव्य क्या है, अकर्त्तव्य क्या है इस प्रकारकी निर्णय बुद्धि गुमा बैठता है। इस हालत में यदि कोई उससे यह कह देता है कि अमुक पशुकी बलि देने से यह रोग शांत हो जाता है तो वह उस जीवकी भी हिंसा करने से नहीं चूकता है। शरीरकी पुष्टिके निमित्त भी इसी प्रकारसे अज्ञानी मनुष्य अन्य जीवोंकी हिंसा करनेमें घृणा नहीं करता || सू०११ ॥
ભાવા —શરીરમાં જ્યારે કાઈ વિશેષ વ્યાધિ થઈ જાય છે અને ઉપાય કરવા છતાં પણ જ્યારે એની શાંતિ થતી નથી ત્યારે રોગીના ચિત્તમાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ ઉડવા લાગે છે. આ સંકલ્પ-વિકલ્પાના કુંડાળામાં પડેલા એ રાગી કચારેક પાતાના અપાયની ચિન્તાથી ઘેરાઈ જાય છે, કયારેક આ બધાને છોડીને મારે જવું પડશે-આ પ્રકારની દુર્ભાવનાથી વ્યાકુળ અને છે. હાય! હવે શું કરૂં ? કયાં જાઉં? આ દુઃખ હવે સહેવાતું નથી. મરી જાઉં તે ઘણું સારૂં. આ રીતે ખેલતાં આ રૌદ્રધ્યાનમાં પડી જાય છે. આ સ્થિતિમાં પડેલા એ જીવને જો કોઇ પણ ઉપાય બતાવવામાં આવે તો તે એ ઉપાયાના કરવામાં કટિબદ્ધે બને છે. દેહથી જીવવું અત્યંત મમત્વ હોવાથી દેહની પીડાથી એ રાગોને મટાડવા અનેકાનેક હિંસાજન્ય કાર્ય કરે છે, કર્તવ્ય શું છે? અને અકર્તવ્ય શું? એના નિર્ણય કરવાની વિવેકબુદ્ધિ શુમાવી બેસે છે. આ હાલતમાં કોઈ એને એવુ‘ કહે કે અમુક પશુનું ખલિદાન દેવાથી આ રોગ મટી જાય તેા તે એ જીવની પણ હિંસા કરવાનું ચુકતા નથી. શરીરની પુષ્ટિને કારણે અજ્ઞાની જીવ આ પ્રકારે અન્ય જીવોની હિંસા કરવામાં ઘૃણા કરતા નથી.(સ્૦૧૧)
૩૪
શ્રી આચારાંગ સૂત્ર : ૩