Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे मात्मानं प्रतीत्य अवलम्ब्य पतिसंख्यायते ते नैवात्मना कथ्यते। ज्ञानात्मनोरेकत्वस्वीकर्ता कं गुणमासादयतीत्याह 'एष' इत्यादि-एष आत्मवादी ज्ञानात्मकत्ववादी 'सम्यक्पर्यायः' समीचा-सम्यग्भावेन पर्यायः संयमाचरणं यस्येति स सम्यकपर्यायः-सम्यगनगाराचारचारी,
यद्वा-'शमितापर्याय' इतिच्छाया। शमितापर्याय:-शमोऽस्यास्तीति शमी तस्य भावः शमिता तया पर्यायो यस्य स शमितापर्याया-उपशान्तकषायः व्याख्यातः-तीर्थकृद्भिः कथितः ।। मू० ६॥ इति ब्रवीमि '-इत्यस्यास्तूक्त एव।
॥ पश्चमाध्ययनस्य पश्चम उद्देशः समाप्तः॥५-५ ॥
आत्माका अभेद संबंध माननेवाला आत्मवादी सम्यग्भावसे संयममुनियोंके आचारका आचरण करनेवाला होता है। इस कथनमें सांख्यमतका खण्डन किया है। सांख्यसिद्धान्तमें ज्ञान प्रकृतिका धर्म माना गया है, आत्माको कमलपत्रकी तरह निलेप बतलाया है; अतः मुनियों के सम्यकू आचारके आचरण करनेका बोध प्रकृतिको ही होगा, आत्माको नहीं। फिर आत्माको इस प्रकार के कष्टोंमें पड़नेसे लाभ ही क्या है ? प्रकृतिके संबंध विच्छेद होते ही ज्ञानके अभावमें आत्मा अज्ञ बन जाने से जड़स्वरूप हो जायगा। परन्तु ऐसा तो है नहीं; क्यों कि स्वानुभवसे आत्मा स्वरूपसे चेतन है और इसीलिये वह अपनी मलिन परिणतिको छोड़नेके लिये मुनियोंके निर्मल आचारका पालनके लिये प्रयत्नशील होता है। अथवा "समियाए परियाए"की संस्कृत छाया “शमितापर्यायः" भी होती है, तब इस प्रकारसे अर्थकी संगति होती है कि ज्ञान और જ્ઞાન અને આત્માને અભેદ સંબંધ માનવાવાળા આત્મવાદી સમ્યભાવથી સંયમ–મુનિના આચારનું આચરણ કરવાવાળા બને છે, આ વાતમાં સાંખ્યમતનું ખંડન કરેલ છે. સાંખ્ય-સિદ્ધાંતમાં જ્ઞાન પ્રકૃતિને ધર્મ માનેલ છે. આત્માને તે કમલપત્રની માફક નિલેપ બતાવેલ છે. આથી મુનિયેના સમ્યક્ર આચારનું આચરણ કરવાને બોધ પ્રકૃતિને જ છે આત્માને નહીં. પછી આત્માને આ પ્રકારના દુઃખમાં પડવાથી લાભ શું છે. પ્રકૃતિને સંબંધ વિચછેદ થવાથી જ્ઞાનના અભાવમાં આત્મા અજ્ઞ થઈ જવાથી જડસ્વરૂપ બની જશે. પરંતુ એવું તો છે નહિ કેમ કે સ્વાનુભવથી આત્મા સ્વરૂપથી ચેતન છે અને એ માટે એ પિતાની મલિન પરિણતિને છોડવા માટે મુનિઓના નિર્મલ આચારનું પાલન ४२१॥ भाट प्रयत्नशील मन छ. अथा "समियाए परियाए"नी संस्कृत छाया शमितापर्यायः ५५ डाय छ, तो भारे मथनी संगति थाय छ । ज्ञान भने
શ્રી આચારાંગ સૂત્ર : ૩