Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे यद् एकस्य समवायि [ उपादान ] कारण-निमित्तकारणयोलोंके क्वाप्यदर्शनेन दृष्टान्तासम्भवात् प्रत्यक्षदृष्टस्य जगतः सामान्येन शब्दप्रमाणेन बाधासम्भवाच्च न युक्तियुक्तं भवन्मतमिति ।। ___तथा सौगताः- यत् सत् तत् क्षणिकं सर्वस्य च निरन्वय एव नाश इति कथयन्ति। यस्मादुपादानकारणाद् यदुपादेयं जायते तस्योपादेयस्य तथैवोपादाने नाशो भवति, यथा-घटं प्रत्युपादानकारणं मृत्पिण्डः, अतो घटस्य तत्रैव नाशो भवति, तेन घटएक ही ब्रह्म निमित्त और उपादान कारण नहीं बन सकता है। हां-यदि कोई ऐसा दृष्टान्त मिलता कि जो निमित्त और उपादान कारण होता तो यह मान्यता ठीक मानी जा सकती, परन्तु ऐसा कोई दृष्टान्त ही नहीं दिखता । अतः यह एक कल्पना मात्र है, वास्तविक नहीं। दूसरे प्रत्यक्ष से स्पष्ट प्रतिभासित होनेवाले जगतमें सामान्य शब्द प्रमाण (आगमप्रमाण) से बाधा भी कल्पित नहीं हो सकती है। इसलिये वेदान्तमत युक्तियुक्त नहीं माना जा सकता।
बौद्धसिद्धान्त भी युक्तियुक्त नहीं है, क्यों कि वे “यत्सत् तत्सर्व क्षणिकं" कहते हैं। अर्थात्-जो सत् (पदार्थ) हैं वे सब क्षणिक निरन्वय नाशशील हैं। परन्तु इस क्षणिकवादमें उपादान-उपादेय-भाव सिद्ध नहीं होनेसे कार्यकारण भावकी सिद्धि नहीं हो सकती है। जिस उपादान करण से जो उपादेयरूप कार्य होता है उस कार्यका उसी उपादानरूप कारणमें नाश होता है। जैसे घटके प्रति उपादानकारण मृत्पिण्ड है और उस घटका उसीमें ही विनाश होता है । इस अपेक्षा घट और मृत्पिण्ड બ્રહ્મ નિમિત્ત અને ઉપાદાન કારણ થઈ શકે નહિ. કદાચ કોઈ એવું દષ્ટાંત અપાત કે જે નિમિત્ત અને ઉપાદાન કારણ હોત તે આ માન્યતા ઠીક માની જાત. પરંતુ એવું કોઈ દષ્ટાંત દેખાતું નથી. આથી એ કલ્પના માત્ર છે, વાસ્તવિક નથી. બીજુ પ્રત્યક્ષથી સ્પષ્ટ દેખાતા આ જગતમાં સામાન્ય શબ્દ પ્રમાણથી કલ્પના પણ થઈ શકતી નથી. આ કારણે વેદાન્ત મત માનવાયોગ્ય મનાતું નથી. બૌદ્ધ सिद्धांत ५ भानवा योग्य नथी; मते " यत्सत् तत्सर्वं क्षणिकं "२२ पहा છે તે બધા ક્ષણિક નિરન્વય નાશશીલ છે એમ કહે છે; પરંતુ આ ક્ષણિકવાદમાં ઉપાદાનઉપાદેયભાવ સિદ્ધ નહિ હોવાથી કાર્યકારણ ભાવની સિદ્ધિ થઈ શકતી નથી. જે ઉપાદાનરૂપ કારણથી જે ઉપાદેયરૂપ કાર્ય થાય છે આ કાર્યને એ ઉપા દાનરૂપ કારણમાં નાશ થાય છે, જેમ ઘડા પ્રતિ ઉપાદાનકારણ માટીનો પિંડ છે અને એ ઘડાનો એમાં જ વિનાશ થાય છે. આ રીતે ઘડાનો અને માટીપિંડને
શ્રી આચારાંગ સૂત્ર : ૩