Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ६
२२३ पापोपादानकारणैत्रिविधकर्मास्त्रवैस्तै यः पूर्वोक्तैः सङ्ग भूतानां समासक्तिं कर्माभिष्वङ्ग वा पश्यत-यूयं प्रेक्षध्वम् , इति हेतोर्यस्मादभिष्वङ्गात् स्रोतांसि भवन्ति तस्मादागमोक्तसंयममार्गे सर्वतः सर्वात्मना पराक्रमेथा इति पूर्वेण सम्बन्धः ॥ सू० ४।। आदि जलाशयोंमें जलके आनेके कारणभूत स्रोत हुआ करते हैं उसी प्रकार ये सब भी कोंके आनेके स्रोत-द्वार हैं। ____ इन तीन प्रकारके द्वारोंसे कि जिनसे उन २ लोकोंमें रहे हुए जीवों को नवीन काँका प्रतिसमय आस्रव होता रहता है-इस जीवकी आसक्ति होती रहती है, अथवा इन तीन प्रकारके कोके आस्रवके कारणोंद्वारा आगत कर्मोंसे इस जीवका सम्बन्ध होता रहता है। इसलिये शिष्योंको समझाते हुए सत्रकार कहते हैं कि जब यह बात स्पष्ट है तो हे शिष्य! तुम ऐसा प्रयत्न करो कि जिससे तुम्हारा इन स्थानोंसे सम्पर्क न हो। इनसे संपर्क छुड़ानेका एक मात्र कारण आगममें प्रतिपादित संयममार्ग का आराधन ही है। इसलिये उस संयमकी आराधना करनेके लिये तुम सदा सर्वप्रकारसे कटिबद्ध रहो।
भावार्थ-" वारंवार संयममें प्रवृत्ति करानेका उपदेश क्यों दिया जाता है ?" इस प्रकारके प्रश्नका समाधान इस सूत्रद्वारा किया गया है और वह संक्षिप्तमें यही बतलाया गया है कि संयम ही कमेंके आस्रव का निरोधक है, अतः उसमें ही प्रवृत्ति करनी चाहिये; इसीलिये ही શોમાં પાણીને આવવાનાં કારણભૂત ઝરણ થયા કરે છે આવી રીતે એ સઘળાં પણ કમને આવવાનાં દ્વાર છે.
આવા ત્રણ પ્રકારના દ્વારથી કે જેનાથી તે તે લેકેમાં રહેલા જીને નવીન કર્મોને પ્રતિસમય આસવ થતો રહે છે–તે જીવની આસક્તિ થતી રહે છે, અથવા આ ત્રણ પ્રકારના કર્મોના આસવના કારણદ્વારા આગત કર્મોથી આ જીવનો સંબંધ થઈ રહ્યો છે. આ કારણે શિષ્યને સમજાવતાં સૂત્રકાર કહે છે કે જ્યારે આ વાત સ્પષ્ટ છે તે હે શિષ્ય! તમે એ પ્રયત્ન કરો કે જેથી તમારો આવા સ્થાનમાં સંપર્ક ન થાય, આનાથી સંપર્ક છેડાવાનું એક માત્ર કારણ આગમમાં પ્રતિપાદિત સંયમનું આરાધન જ છે. આ માટે સંયમની આરાધના કરવા સારૂ તમે સદા સર્વ પ્રકારથી કટિબદ્ધ રહો.
ભાવાર્થ – “વારંવાર સંયમમાં પ્રવૃત્તિ કરાવવાને ઉપદેશ કેમ આપવામાં આવે છે ?” આ પ્રકારના પ્રશ્નનું સમાધાન આ સૂત્રદ્વારા કરેલ છે. અને તે સંક્ષિપ્તમાં એ જ બતાવવામાં આવ્યું છે કે સંયમ જ કર્મોના આશ્રવને નિરે
श्री. मायाग सूत्र : 3