Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ६
२३३
"
तत्र संकल्प - विकल्प - कल्पनामात्रस्यानवसरात् । कर्मसमन्वितस्य मोक्षगमनं न भवतीति दर्शयति-- ' ओज ' इति । ओजः = ओजोरूपः सकलकर्ममलरहितत्वेन ज्योतिःस्वरूपः अपि च अप्रतिष्ठानस्य न विद्यते प्रतिष्ठानमौदारिकादिशरीरस्य कर्मणां वा अवस्थितिर्यत्र सोऽप्रतिष्ठानो मोक्षस्तस्य मोक्षसुखस्येत्यर्थः, खेदज्ञः=अनुभावुकः, तत्र विमलज्ञानसद्भावात् । अत्र वेदशब्देनाऽनुभवरूपोऽर्थी गृह्यते । किश्च तदा स दीर्घो लम्बो न, इस्वो वामनो न वृत्तः वर्तुलाकारो न, त्र्यस्रः = त्रिकोणो न, चतुस्रः = चतुष्कोणो न, परिमण्डल: संस्थानविशेपचान् न, उपलक्षणात् सकलसंस्थानवर्जितः एतच्च परिमाणमवलम्ब्य प्रोक्तम्, अथ वर्णमाश्रित्य कथयति - 'न कृष्ण' इत्यादि - कृष्णो न, नीलो न, लोहितः = रक्तो न हारिद्रः = पीतो न, शुक्लः = श्वेतो नः गन्धमाश्रित्योच्यते 'न सुरभी' त्यादिकैसे कर सकते हैं । अव्याबाध सुखरूप मोक्षका अनुभव विना निर्मल ज्ञानके नहीं हो सकता । संसारी आत्माओं - मलिन जीवोंके इस निर्मल Sarah प्रकटता है ही नहीं । इसकी प्रकटता तो उन्हीं के होती है जो कर्ममल - कलंकसे निर्मुक्त हो चुके हैं। खेदज्ञ- शब्द घटक खेदका अर्थ यहांपर प्रकरण से अनुभव रूप ग्रहण किया गया है। उस मुक्ति अवस्थामें रहने वाला आत्मा न दीर्घ - विस्तृत होता है, न लम्बा होता है, न ह्रस्वछोटा होता है, न गोल होता है, न त्रिकोण होता है-न चतुष्कोण होता है, न परिमण्डल - गोल आकारवाला होता है, उपलक्षणसे और भी जितने आकार होते हैं उन आकारवाला भी नहीं होता है। यह आकार विषयके अभावका कथन परिमाणको ले कर किया है। अब वर्णको लेकर कथन करते हुए सूत्रकार कहते हैं कि मुक्तिमें रहा हुआ आत्मा न काला होता है, न नीला होता है, न लाल होता है, न સુખરૂપ માક્ષના અનુભવ નિળ જ્ઞાન વિના થતા નથી. સંસારી આત્માએમલિન જીવાને આ નિળ એધની પ્રગટતા છે જ નહિ. આની પ્રગટતા તા અને જ થાય છે જે કમ મળકલકથી નિમુક્ત થયા છે. ખેદજ્ઞ શબ્દમાં સ્થિત ખેદ શબ્દને અર્થ અહિં પ્રકરણથી અનુભવરૂપ ગ્રહણ કરેલ છે. એવી મુક્તિ અવસ્થામાં રહેવાવાળા આત્મા ન દીર્ઘ-વિસ્તૃત હાય છે, ન લાંખા હોય છે, ન નાના હોય છે, ન ગાળ હાય છે, ન ત્રિકોણ હાય છે, ન ચતુષ્કાળુ હોય છે, ન પરિમંડળ એટલે ગોળાકારવાળા હેાય છે, ઉપલક્ષણથી જેટલા પણ ખીજા આકાર હોય છે તે આકારવાળા પણ નથી. આ આકારવિષયના અભાવનું કથન પરિણામને લઇ કહેલ છે, હવે વ આશ્રયે સૂત્રકાર કહે છે કે મુક્તિમાં રહેલ આત્મા ન કાળા હોય છે, ન લીલા હાય છે, ન લાલ હાય છે, ન પીળા હોય છે, અને ન તો સફેદ હાય છે, ત્યાં વિશુદ્ધ આત્મા
३०
શ્રી આચારાંગ સૂત્ર : ૩