Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३२
आचारागसूत्रे वावलम्बनात् , मूले 'तका' इत्यत्र प्राकृतत्वात स्त्रीत्वम् । तर्काभावे हेतुमाह -'मति 'रित्यादि-तत्र सिद्धावस्थायां 'मतिः' मननं मतिः मनोव्यापारः पदार्थचिन्तनरूपा, सा चौत्पत्तिक्यादिभेदाच्चतुर्विधा; न ग्राहिका-नानुभावयित्री, है। इसी विषयको विशेष रीतिसे स्पष्ट करनेके लिये सूत्रकार-“मतिस्तत्र न ग्राहिका" कहते हैं। मतिः-मननं मतिः-विचार करनेका नाम मति है। यह मतिरूप मानसिक व्यापार कि जिसमें पदार्थों के चिन्तवनके प्रति मानसिक धारा दौड़ती रहती है तथा जिसके औत्पत्तिकी आदि ४ चार भेद हैं, उस सिद्ध दशाका अनुभव करनेवाला नहीं हो सकता। क्यों कि उस दशामें संकल्पविकल्परूप कल्पनामात्रके लिये अवसर ही नहीं है। जो कर्मोंसे युक्त-लिप्त हैं, ऐसी आत्माओंको मुक्तिका लाभ नहीं होता-इस बातको बतानेके निमित्त सूत्रकार "ओजः अप्रतिष्ठानस्य खेदज्ञः” कहते हैं। जो सकल कर्मों के मलसे रहित हो चुके हैं वे ही आत्मा मोक्षसुखका अनुभव करनेवाले होते हैं, अर्थात् कर्ममलीमस आत्मा उस सुखसे सदा वंचित ही रहा करते हैं। अप्रतिष्ठान शब्दका अर्थ मोक्ष है। क्यों कि औदारिक आदि शरीरोंका अथवा कर्मोका सद्भाव इस अवस्थामें नहीं रहता है । इस मोक्षका कि जो अव्याबाधस्सुखस्वरूप है कमेंसे मलिन आत्मा अनुभव भी
પદાર્થનું જ અવલમ્બન થાય છે. આ વિષયને વિશેષ રીતથી સ્પષ્ટ કરવા માટે सूत्र४२-“ मतिस्तत्र न ग्राहिका" हे छे. मतिः-मननं मतिः-विया२ ४२पानु નામ મતિ છે-આ મતિરૂપ માનસિક વ્યાપાર કે જેમાં પદાર્થોના ચિન્તવન તરફ માનસિક ધારા દેડતી રહે છે તથા જેના ઔત્પત્તિકી આદિ ચાર ભેદ છે એ સિદ્ધદશાને અનુભવ કરવાવાળી બની શકતી નથી, કેમ કે તેવી દશામાં સંકલ્પવિકલ્પરૂપ કલ્પનામાત્રને પણ અવસર નથી. જે કર્મોથી યુક્ત છે તેવા આત્માઓને મુક્તિનો લાભ થતો નથી–આ વાત બતાવવા નિમિત્ત सूत्रा२ “ ओजः" त्या!ि हे छ. २ स४८ भना भणथी २डित अनेस છે એવા આત્માએ મોક્ષ સુખને અનુભવ કરનાર હોય છે. અર્થા-કર્મના મળથી બંધાએલ આત્માઓ એ સુખથી સદા વંચિત જ રહ્યા કરે છે. અપ્રતિઠાન શબ્દનો અર્થ મેક્ષ છે. કેમ કે ઔદારિક આદિ શરીરેનો અને કર્મોને સદભાવ એ અવસ્થામાં રહેતું નથી. આ મોક્ષ કે જે અવ્યાબાધ-સુખ-સ્વરૂપ છે તેને અનુભવ કર્મોથી મલિન આત્માઓ કઈ રીતે કરી શકે. અવ્યાબાધ
શ્રી આચારાંગ સૂત્ર : ૩