Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
ahmcahe
२५०
आचारागसूत्रे विषयनिविष्टचित्तत्वात् कर्मपटलाच्छादितत्वाच्च तत्रैव निमज्जन् अवतिष्ठते, न तु मोक्षमार्ग प्राप्नोतीति भावः। ___ यद्वा-उन्मार्गम्-ऊर्ध्वमार्ग विवररूपं न लभते । अयं भावः-कश्चिन्महादः शैवालाच्छादितो विविधजलचराश्रय आसीत् । तत्रैकदा तत्तटस्थजम्बूक्षस्य सुपक्वं फलमेकं शैवालोपरि निपपात, येन शैवालमध्ये कच्छपग्रोवामात्रप्रमाणं विवरं संजातम् । अथ निजयूथपरिभ्रष्टः कश्चित कच्छपो भ्राम्यन् शैवालमध्यगते विवरे स्वचित्त आसक्त है और जो उसमें रहनेसे ही जल, शैवाल, कमलिनीके पत्रोंसे लिपटा रहता है,कभी भी वह इद (द्रह )से बाहर नहीं होता, प्रत्युत उसीमें मग्न रहता है, उसी प्रकार जो अनात्मप्रज्ञ हैं वे संसार रूपी महारुदमें विषयोंमें आसक्त तथा कर्मपटलसे आवृत होनेके कारण डूबते उतराते रहते हैं और मुक्तिके मार्गसे सदा वंचित बने रहते हैं। ___ अथवा-उन्मार्ग शब्दका अर्थ विवर (छिद्र) रूप ऊर्ध्वमार्ग है। महारुदके कच्छपकी तरह अनात्मप्रज्ञ जीव इस मार्गको नहीं पाते हैं। जैसे कोई एक महाहूद था। उसमें बहुत ज्यादा शैवाल-काई छाई हुई थी। उसमें अनेक जलजन्तु रहते थे। उसके तट पर एक जामुनका वृक्ष भी था, जो पके हुए फलोंसे लदालद भरा हुवा था। उसमेंसे एक जामुन टूट कर उस महाहदको शैवाल पर जा गिरा। उसके गिरनेसे उस शैवालपटलमें कच्छपकी गरदन प्रमाण जितना एक छिद्र हो गया। इसके कुछ समय बाद अपने समुदाय-साथियोंसे वियुक्त हुआ कोई રહેવાથી જે જળ, સેવાળ, કમળપત્રોથી લપટાઈ રહે છે, ક્યારેય તે જળાશયથી બહાર નથી નીકળતું, પણ તેમાં જ મગ્ન રહે છે. એ જ રીતે જે અનાત્મપ્રજ્ઞ છે, તે સંસારરૂપી મહાહદમાં વિષયમાં આસક્ત તથા કમથી ઘેરાયેલ હોવાને કારણે ડુબત-અથડાતે રહે છે અને મુકિતના માર્ગથી સદા વંચિત બને છે.
मथा--भाग शनविव२ (छिद्र) ३५ वा छे. महाહદના કાચબાની માફક અનાત્મપ્રજ્ઞ જીવ એ માર્ગને મેળવી શકતા નથી. જેમ કોઈ એક મોટું જળાશય હતું. એમાં ઘણું જ સેવાળ-કીચડ જામેલ હતું. એમાં અનેક જળ-જંતુઓ રહેતાં હતાં. એના કિનારે એક જાંબુનું ઝાડ હતું જે પાકેલા ફળથી લગ્યું પામ્યું હતું. તેમાંથી એક જાંબુ જળાશયમાં સેવાળ ઉપર જઈ પડયું. એના પડવાથી જામેલા સેવાળમાં કાચબાની ડોક આવી શકે એવું છિદ્ર પડયું. આના થોડા સમય બાદ પોતાના સાથી સમુદાયથી છુટા પડેલ એક કાચ ત્યાં આવી પહોંચે. તેણે તે સેવાળના છિદ્રની અંદર પિતાની ડોક
શ્રી આચારાંગ સૂત્ર : ૩