Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४६
आचारागसूत्रे जडस्वरूपः कुड्यादिः ज्ञानावरणीयाधष्टविधकर्मपाशबद्धस्तिर्यक् प्राणी च सर्वज्ञवीतरागसमकक्षतां प्राप्तुमर्हति, योग्यधर्मनिरूपणं कत्तु प्रभवति ?।
ननु किं तीर्थङ्कर एव धर्ममाख्याति ? किमुतान्योऽपि ? इति शिष्यजिज्ञासायामाह-'यस्येमा ' इत्यादि । यस्य केवलिनः श्रुतकेवलिनश्च इमाः प्रत्यक्षभूताः जातय एकेन्द्रियादिजातयः सर्वतः सर्वप्रकारैः मूक्ष्मबादरपर्याप्तापर्याप्तरूपैः सुप्रतिलेखिताः अज्ञानसंशयविपर्यासनिराकरणेन यथार्थतो ज्ञाता भवन्ति, स नरः से समवसरण में प्राणियोंको हितावह उपदेश देते हैं-धर्मकी प्ररूपणा करते हैं । जब धर्मकी प्ररूपणा करना सर्वज्ञके आधीन है तब यह कौन सचेतन प्राणी मान सकता है कि जड़ स्वभाव-अचेतन कुड्यादिक (भित्ति आदि ) तथा अष्टविध कर्मरूपी पाशसे जकड़ा हुआ तिर्यञ्च प्राणी सर्वज्ञकी समकक्षताको पाने के लायक हो सकता है ? अर्थात्उससे योग्य धर्मकी प्ररूपणा हो सकती है? या वह योग्य धर्मकी प्ररूपणा करनेके लिये शक्तिशाली हो सकता है ? कदापि नहीं।
तीर्थङ्कर प्रभु ही धर्मकी देशना देते हैं या और भी कोई देता है ? इस प्रकार शिष्यकी शङ्काके निवारणार्थ “यस्येमाः” इत्यादि सूत्रांशकी प्ररूपणा करते हुए सूत्रकार कहते हैं कि केवली और श्रुतकेवली भी धर्मकी प्ररूपणा करते हैं। क्यों कि उनके निर्दोष-संशय, विपर्यय और अनध्यवसायरहित ज्ञानसे वे प्रत्यक्षभूत एकेन्द्रियादिक जातियां सूक्ष्म, बादर, पर्याप्त और अपर्याप्तरूपसे भलीभांति जाने हुए होते हैं। સમવસરણમાં પ્રાણીને હિતાવહ ઉપદેશ આપે છે–ધર્મની પ્રરૂપણા કરે છે.
જ્યારે ધર્મની પ્રરૂપણ કરવી સર્વજ્ઞને આધીન છે ત્યારે એ કયે સચેતન પ્રાણી માની શકે છે કે જડસ્વભાવ અચેતન કુડ્યાદિક (ભીત આદિ) તથા અષ્ટવિપકર્મરૂપી પાસથી જકડાયેલા તિર્યંચ પ્રાણી સર્વજ્ઞની સમકક્ષાતને મેળવવા લાયક બની શકે છે? અર્થા–એનાથી એગ્ય ધર્મની પ્રરૂપણ થઈ શકે છે ? અથવા તે યંગ્ય ધર્મની પ્રરૂપણ કરવા માટે શક્તિશાળી બની શકે છે? हाथि नहि. (ोणे नाड)
તીર્થંકર પ્રભુ જ ધર્મની દેશના આપે છે--અથવા બીજા પણ કોઈ આપે छ १ ॥ ४२नी शिष्यनी शान निवाथे “ यस्येमाः" त्याहि सूत्रांनी પ્રરૂપણ કરતાં સૂત્રકાર કહે છે કે કેવલી અને શ્રતકેવલી પણ ધર્મની પ્રરૂપણા કરે છે, કેમ કે નિર્દોષ-સંશય, વિપર્યય અને અધ્યવસાય રહિત જ્ઞાનથી એ પ્રત્યક્ષભૂત એકેન્દ્રિયાદિક જાતીઓને સૂક્ષ્મ, બાદર, પર્યાય અને અપર્યાયરૂપથી સારી રીતે જાણતા હોય છે.
श्री. मायाग सूत्र : 3