Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૦૮
आचाराङ्गसूत्रे विचार्य प्रवादेन भगवद्वचनेन प्रवाद-त्रिषष्टयधिकत्रिशतपरतैर्थिकमतं जानीयात्अनासेव्यतया बुद्धयेत, मिथ्यावविलसिततया ज्ञात्वा परीक्ष्य च तेषां मतं खण्डयेदित्यर्थः । ते च परतैर्थिकमवादाः परस्परविरुद्धार्था नैकत्र पर्यवसितार्थास्तद्यथाहै कि पूर्वोक्त वह जीव अन्य मतमें अनेक प्रकार की सिद्धियों को देखता है, तो भी उसका चित्त उस ओर नहीं झुकता है । कारण कि वह समझता है कि अनेक प्रकारकी उन २ सिद्धियों से विशिष्ट वे सिद्ध इन्द्रजालियों जैसे ही हैं । इस प्रकार विचार कर वह वीतराग प्रभुके वचनोंके सहारेसे ३६३ पाखंडियोंके मतको अनासेव्य-सेवन करनेके अयोग्य ही मानता है-ये सब मिथ्यात्वके ही विलास हैं, इनसे आत्मिक शांतिलाभ नहीं हो सकता है ऐसा जानकर और उन्हें अपनी बुद्धिरूपी तर्कणाकी कसौटी पर कस कर ग्राह्यकोटिमें परिगणित नहीं करता है। इनसे अन्य भोलेभाले जीवोंका भविष्यमें अहित न हो जाय इस विचारसे उनमें वह प्रमाणता का भी खण्डन करता है। वह जानता है कि इन मतोंमें प्रतिपादित विषय परस्परमें विरुद्ध अर्थकी प्ररूपणा करता है, जो कुछ विषय इनमें लिखा गया है वह ठीक नहीं है, कारण कि जिस विषयको एक स्थान पर हेय बताया है उसी विषयको दूसरी जगह उपादेय बतलाया गया है। हम देखते हैं कि वेद जो एक सनातन सिद्धांत का उनकी मान्यतानुसार सबसे पुराना और प्रमाणिक ग्रन्थ है उसमें પૂર્વોક્ત તે જીવ અન્ય મતમાં અનેક પ્રકારની સિદ્ધિઓને દેખે છે તે પણ તેનું ચિત્ત તે તરફ લાગતું નથી. કારણ કે તે સમજે છે કે અનેક પ્રકારની તેવી તેવી સિદ્ધિઓથી યુકત તે સિદ્ધ ઈન્દ્રજાળિક માફક છે આ પ્રકારને વિચાર કરી એ વીતરાગ પ્રભુના વચનના આધારથી ૩૬૩ પાખંડીઓના મતને સેવન કરવાને અયોગ્ય માને છે. આ બધું મિથ્યાત્વને જ વિલાસ છે. એનાથી આત્મિક શાન્તિને લાભ મળી શકતું નથી, એવું જાણી અને એને પિતાની બુદ્ધિરૂપી તકની કસેટી પર કસીને ગ્રહણ કરવા લાયક માનતા નથી. એનાથી બીજા ભોળાભાળા માણસનું અહિત ભવિષ્યમાં ન બને એ વિચારથી આવા માણસો સમક્ષ તેના વિચારોનું એ ખંડન કરતું રહે છે. એ જાણે છે કે આવા મતેમાં પ્રતિપાદિત વિષય પરસ્પરમાં વિરૂદ્ધ અથની પ્રરૂપણ કરે છે. જે કોઈ વિષય એમાં લખેલ છે તે બરાબર નથી. કારણ કે જે વિષયને એક સ્થળે હેય બતાવેલ છે ત્યારે એ જ વિષયને બીજે સ્થળે ઉપાદેય બતાવેલ છે. વેદ જે સનાતન સિદ્ધાંતમાં એમની માન્યતા અનુસાર સહુથી પુરાતન અને પ્રમાણિત ગ્રંથ છે
श्री. साया
सूत्र : 3