Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
श्रुतस्कन्ध. १ लोकसार अ. ५. उ. ५ इननादिकमुपपद्यत एव । एवं सर्व त्रैवात्मौपम्यं विभावनीयमिति दर्शयति-त्वमसी' त्यादि-त्वं यं-जीवम् आज्ञापयितव्यं दुष्करानभिमतकार्य नियोजनीयमिति मन्यसे त्वं स एवासि। एवमपरेष्वपि योज्यम् । तत्र परितापयितव्यं शारीर-मानसपीडया उपतापयितव्यं परिग्रहीतव्यं स्वायत्तीकरणीयम् । अपद्रावयितव्यं प्राणैर्व्यनहीं हो सकता है। परंतु ऐसी मान्यता एकान्तरूपसे जैनधर्मकी नहीं है । जब वह शरीरमें अधिष्ठित प्रत्यक्षरूपसे प्रतीत होता है तो फिर उसके विघात होने पर उसका भी विघात माना जाता है । इसी प्रकार आत्मोपमता सर्वत्र-वक्ष्यमाण पदोंके अर्थके साथ भी समन्वित कर लेनी चाहिये, यही बात " त्वमसि नाम स एव यमाज्ञापयितव्यमिति मन्यसे" इत्यादि पदोंमें प्रकट की गई है-तुम जिस दुष्कर एवं अनभिमत कार्यमें अन्य जीवोंको “ये वहां नियुक्त करनेयोग्य हैं " ऐसा समझकर नियुक्त करते हो सो ऐसा व्यवहार तुम्हारा उन जीवोंके साथ नहीं है, किन्तु यह व्यवहार तुम स्वयं अपने ही साथ करते हो ऐसा समझना चाहिये; क्यों कि उनमें और तुममें जीवके सामान्य लक्षण की अपेक्षा कोई अंतर नहीं है। इसी प्रकार जिन जीवोंको तुम शारीरिक एवं मानसिक पीडा पहुंचाने योग्य मानकर उन्हें उस तरहकी पीडा पहुंचाते हो, प्राणोंसे उन्हें वियुक्त करते हो, परिग्रहण योग्य मानकर तुम जिन जीवोंका दास-दासी आदिरूपमें परिग्रह करते हो, यह सब એ શરીરમાં અધિષ્ઠિત પ્રત્યક્ષ રૂપથી પ્રતીત થાય છે તે પછી એને વિઘાત થવાથી તેને પણ વિઘાત માની લેવાય છે. આ પ્રકારે આત્મોપમતાસર્વત્ર-વફ્ટમાણુ पहोना मथनी साथे ५५५ समन्वित ४३ वा नये. २मा पात “तुमंसि" ઈત્યાદિ! પદમાં પ્રગટ કરેલ છે. તમે જે દુષ્કર એવાં અનભિમત કાર્યમાં અન્ય અને “આ ત્યાં નિયુક્ત કરવા ગ્ય છે ” એવું સમજીને નિયુક્ત કરે છે, એવે વ્યવહાર તમારે એ જીવોની સાથે નથી; પરંતુ આ વ્યવહાર તમે ફક્ત પિતાની જ સાથે કરે છે, એમ સમજવું જોઈએ. કેમકે એનામાં અને તમા રામાં જીવસામાન્યલક્ષણની અપેક્ષા કેઈ અંતર નથી. આ રીતે જે જીવોને તમે શારીરિક અને માનસિક પીડા પહોંચાડવા ગ્ય માનીને એને એવી જાતની પીડા પહોંચાડો છે, પ્રાણોથી તેને છુટા પાડવા યોગ્ય માનીને તમે તેને પ્રાણાથી વિયુક્ત કરે છે, પરિગ્રહણ માનીને તમે જે જીવોનું દાસ-દાસી આદિ રૂપમાં પરિગ્રહ કરે છે, આ સઘળો વ્યવહાર તમારે તે જીવો સાથેને ઉચિત २४
શ્રી આચારાંગ સૂત્ર : ૩