Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१९२
आचारागसूत्रे प्रसंग होगा उसी प्रकार प्रकृतमें ज्ञान और आत्मामें भी एकता नहीं है किन्तु अभेद ही है, इस प्रकार पूर्वोक्त दोष नहीं आता है। ___ भावार्थ-शङ्काकारने जो ज्ञान और आत्माके अभेदमें बौद्धवादका समर्थन करना प्रकट किया है उसका यहां पर प्रत्युत्तर दिया गया हैएकतामें और अभेदमें अन्तर है । बौद्ध सिद्धान्त आत्मामें अभेद नहीं मानता है किन्तु वह दोनोंमें एकता मानता है । इससे ज्ञानकी अथवा
आत्माकी स्वतन्त्र सत्ता सिद्ध नहीं होती है, किन्तु दोनों में एकता ही सिद्ध होती है। इस एकतामें या तो आत्माहीका अस्तित्व सिद्ध होता है या ज्ञानका । दोनोंका नहीं । अभेद पक्षमें ऐसा नहीं है । वहां पर "नीलो घटः" की तरह अभेद होने पर भी दोनोंकी सत्ताका विलोप नहीं होता है । गुण और गुणी में एकता मानने पर गुण गुणीका स्वतन्त्र अस्तित्व नहीं बनता है । गुण गुणीरूप और गुणी गुणरूपमें परिवर्तित हो जाते हैं । परन्तु अभेद पक्षमें यह बात नहीं आती, दोनोंकी स्वतन्त्र स्वरूपसे सत्ता रहती है-इस पक्षमें इतना होता है कि गुण गुणीको छोड़कर और गुणी गुणको छोड़ कर परस्पर निरपेक्षरूपमें नहीं रहते हैं; किन्तु परस्पर सापेक्षरूपमें ही इनकी वृत्ति बनी रहती है। नील और घट નીલગુણનો નાશ થવાથી ઘટના નાશને પણ પ્રસંગ બને. આ જ રીતે પ્રકૃતિમાં જ્ઞાન અને આત્મામાં પણ એકતા નથી છતાં અભેદ છે, આ પ્રકારે પૂર્વોક્ત દેષ આવતું નથી.
ભાવાર્થ_શકાકારે જે જ્ઞાન અને આત્માના અભેદમાં બૌદ્ધવાદનું સમર્થન પ્રગટ કરેલ છે તેને આ સ્થળે પ્રત્યુત્તર અપાયેલ છે. એકતામાં અને અભેદમાં અંતર છે. બૌદ્ધ સિદ્ધાંત જ્ઞાન અને આત્મામાં અભેદ નથી માનતે, પરંતુ તે બન્નેમાં એકતા માને છે. એનાથી જ્ઞાનની અને આત્માની સ્વતંત્ર સત્તા સિદ્ધ થતી નથી. પરંતુ બન્નેમાં એકતા જ સિદ્ધ થાય છે. આ એકતામાં યા તે આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે યા તે જ્ઞાનનું. બન્નેનું નહિ. અભેદ પક્ષમાં मे नथी, त्यां " नीलो घटः "नी भा३४ मले डोवा छतi ५४ मन्नेनी સત્તાને વિલેપ થતું નથી, ગુણ અને ગુણમાં એકતા માનવાથી ગુણ ગુણીનું સ્વતંત્ર અસ્તિત્વ બનતું નથી. ગુણ ગુણીરૂપ અને ગુણી ગુણરૂપમાં પરિવર્તિત બને છે, પરંતુ અભેદ પક્ષમાં આ વાત આવતી નથી, બનેની સ્વતંત્ર સ્વરૂપથી સત્તા રહે છે. આ પક્ષમાં એટલું હોય છે કે ગુણ ગુણીને છેડીને અને ગુણી ગુણને છેડીને પરસ્પર નિરપેક્ષ રૂપમાં રહેતા નથી, પરંતુ પરસ્પર–સાપેક્ષ
श्री. मायाग सूत्र : 3