Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्रुतस्कन्ध १ लोकसार अ. ५ उ. ५
न च नीलनाशे घटोऽपि नीलात्मना नष्ट एवेति दृष्टान्तासिद्धिरिति वाच्यम् ; इन दोनों में परस्परमें एकता नहीं है किन्तु अभेद सम्बन्ध ही है। ऐसा नहीं है कि नीलस्वरूप घट और घट स्वरूप नील है। किन्तु घटको छोड़कर नीलकी और नीलको छोड़कर घटकी स्वतन्त्र सत्ता नहीं है । यदि इन दोनोंकी एकता मानी जावे तो नीलके नाश होने पर घटका नाश होना चाहिये। परन्तु ऐसा नहीं होता है।
शङ्का-नीलके नाश होने पर नीलात्मना घटका भी तो नाश हो जाता है-इसलिये दृष्टांतकी असिद्धि है ।
भावार्थ-यह जो अभी कहा गया है कि नील और घटकी एकता मानने पर नीलस्वरूप के नष्ट होने पर घटका भी नाश होना चाहिये, परन्तु ऐसा नहीं होता-अतः दोनोंमें एकता न मान कर अभेद ही मानना चाहिये, इस पर प्रतिवादीका यह आक्षेप है कि नीलके नाश होने पर नीलस्वरूपसे घटका भी नाश हो जाता है इसलिये यह दृष्टान्त सिद्ध नहीं है। किन्तु असिद्ध ही है । दृष्टान्त वादी और प्रतिवादी दोनों को सिद्ध हुआ करता है। इसीलिये दृष्टान्तके घलसे वादी अपने साध्यकी सिद्धि करता है। असिद्ध दृष्टान्तसे नहीं। રૂ૫માં એમની પ્રવૃત્તિ બની રહે છે, નીલ અને ઘટ આ બન્નેમાં પરસ્પરમાં એકતા નથી, પરંતુ અભેદ સંબંધ જ છે. એવું નથી કે નીલ સ્વરૂપ ઘટ અને ઘટ સ્વરૂપ નીલ છે, પરંતુ ઘટને છોડીને નીલની અને નીલને છોડીને ઘટની સ્વતંત્ર સત્તા નથી. જે આ બન્નેની એકતા માનવામાં આવે તે નીલના નાશથી ઘટને પણ નાશ થવો જોઈએ, પરંતુ એવું બનતું નથી.
શંકા-નીલને નાશ થવાથી નીલાત્મના ઘટને પણ નાશ થઈ જાય છે. આ માટે દષ્ટાન્તની અસિદ્ધિ છે.
ભાવાર્થઅહિં જે કહેવાયું છે કે નીલ અને ઘટની એકતા માનવાથી નીલ સ્વરૂપને નાશ થવાથી ઘટને પણ નાશ થ જોઈએ. પરંતુ એવું બનતું નથી માટે બનેમાં એકતા ન માનીને અભેદ જ માનવા જોઈએ. આ ઉપર પ્રતિવાદીને એ આક્ષેપ છે કે નીલને નાશ થવાથી નીલ સ્વરૂપથી ઘટને પણ નાશ થાય છે, આ કારણે આ દષ્ટાન્ત સિદ્ધ નથી, પરંતુ અસિદ્ધ જ છે. સિદ્ધ દષ્ટાતજ વાદી અને પ્રતિવાદી બનેને માન્ય હોય છે, માટે જ દષ્ટાંતના બળથી વાદી પિતાના સાધ્યની સિદ્ધિ કરે છે. અસિદ્ધ દષ્ટાંતથી નહીં.
श्री. मायाग सूत्र : 3