Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे दशरज्जुस्वरूपलोकस्य प्रथमचरमाकाशप्रदेशयोयौंगपद्यसम्बन्धात् परमाणोस्तावप्रमाणत्वं दुर्वारमेव जायेत, लोकान्तद्वयगतप्रदेशयोश्चैक्यमापद्येत इत्यादियुक्तिभिस्तस्यासम्यक्त्वमिति, परन्तु ते देवानां प्रिया अनवगाहितवीतरागागमा न जानन्ति यथा विस्रसापरिणामेन परमाणोराशुगतिकतयैकसमयेनासङ्खधेयप्रदेशातिक्रमणं भवतीति ॥४॥ है सो यह बात समझमें नहीं आती है, कारण कि एक समयमें ही सप्तम नरकसे उठ कर कैसे लोकके अन्ततक वह जा सकता है। इस प्रकारकी मान्यतावालेका ज्ञान कुतर्कसे युक्त होता है, और इस ही कुतर्कके बलपर इस पूर्वोक्त मान्यताका निषेध करता है । निषेधमें वह यह कुयुक्ति देता है कि एक ही समयमें जब परमाणु चौदह राजू गमन करता है तो उसका लोकके आदि और अंतके प्रदेशके साथ युगपत् संबंध होने पर परमाणुमें भी चौदह-राजू-प्रमाणता आजायगी । अन्यथा युगपत् आदि अंतके प्रदेशके साथ उसका संबंध नहीं हो सकता है। तथा उसका युगपत् संबंध मानने पर लोकके आदि अंत प्रदेशोंकी भी एकता आवेगी । ऐसा कहनेवाले अज्ञानी वीतरागोपदिष्ट आगमके ज्ञाता न होनेसे इस बात को नहीं समझते हैं कि स्वाभाविक परिणामसे एक परमाणु शीघ्र गतिवाला होनेसे एक समयमें असंख्यात प्रदेशोंका उल्लंघन कर जाता है ।
૧૪ રાજૂપ્રમાણુ ગમન કરે છે. તેથી આ વાત સમજમાં બેસતી નથી. કારણ કે એક સમયમાં જ સક્ષમ નરકથી ઉઠી કઈ રીતે લેકના અન્ત સુધી એ પહોંચી શકે. આ પ્રકારની માન્યતાવાળા જ્ઞાન કુતર્કથી ભરેલા હોય છે, અને એ જ કુતર્કના બળ ઉપર તેઓ આ પૂર્વોક્ત માન્યતાને નિષેધ કરે છે. નિષેધમાં તે એવી કુયુકિત રજુ કરે છે કે એક જ સમયમાં જ્યારે પરમાણુ ૧૪ રાજુ ફરી શકે છે તે તેને લેકના આદિ અને અન્તના પ્રદેશની સાથે યુગપત સંબંધ હોવાથી પરમાણુમાં પણ ૧૪ રાજુ પ્રમાણતા આવી જાય. આ સિવાય યુગપત આદિ અન્તના પ્રદેશની સાથે એને સંબંધ હોઈ શકે નહીં. અને જે એને યુગપત્ સંબંધ માનવામાં આવે તે લોકના આદિ અંત પ્રદેશની પણ એકતા આવવાની, આવું કહેવાવાળા અજ્ઞાની વીતરાગના ઉપદેશેલ આગમથી જાણકાર ન હોવાથી આ વાતને સમજી શકતા નથી કે સ્વાભાવિક પરિણામથી એક પરમાણુ ત્વરિત ગતિવાળા હોવાથી એક સમયમાં અસંખ્ય પ્રદેશનું ઉલંઘન કરી શકે છે. (૪)
श्री. साया
सूत्र : 3