Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७३
श्रुतस्कन्ध १ लोकसार अ. ५. उ. ५ यच्चानित्यं न तन्नित्यं भवितुमर्हति, विरुद्धयोधर्मयोरेकत्रावस्थाने जगति विरोध एव विलयं गच्छेत् , तेन न युक्तोऽयमनेकान्तवादः, एकस्मिन् बहुधर्मसाधकहेतोस्तादृशदृष्टान्तस्य चासम्भवात् ॥ २ ॥
कस्य चिच्चैतद्वैपरीत्यमाह- असम्यगि 'त्यादि-मिथ्यात्वानुवन्धिनः कस्य चित् असम्यक्= पौद्गलिकः शब्दः' इत्यादि वीतरागोक्तं तत्त्वं न साधीय इति जो असत् होगा-वह सत् नहीं होगा। इसी प्रकार जो वस्तु नित्य है वह अनित्य कैसे हो सकती है और जो अनित्य होगी वह नित्य कैसे हो सकती है । यदि परस्पर विरुद्ध धर्मका भी एकत्र अवस्थान माना जायगा तो फिर जगतमें विरोध नामक कोई वस्तु ही नहीं रहेगी, समस्त वस्तुओं में परस्पर संकरता ही हो जायगी, परन्तु ऐसा तो है नहीं; अतः अनेकान्तवाद सिद्धान्त युक्तियुक्त सिद्धान्त नहीं है तथा ऐसा कोई हेतु या दृष्टान्त भी नहीं है कि जिसके बलपर एकही वस्तुमें परस्पर विरोधी धर्मोकी सत्ता साधी जा सके २ । “असम्यगितिमन्यमानस्यैकदा सम्यग् भवति" मिथ्यात्वका अनुबन्ध जिसकी आत्मामें लगा हुआ है ऐसा मनुष्य वीतरागप्रतिपादित तत्त्वको पहिले असम्यक् समझता है, मिथ्यात्व के आवेशमें वह विचारता है कि जैनसिद्धान्तमें शब्द को जो पुद्गल की पर्याय माना गया है वह ठीक नहीं है, इसी प्रकार आत्माको व्यापक न मानकर उसे जो स्वदेह प्रमाण माना है सो यह भी मान्यता અને અસત્ સત્ થઈ શકે નહિ. આ પ્રકારે જે વસ્તુ નિત્ય છે તે અનિત્ય કઈ રીતે થઈ શકે અને જે અનિત્ય હોય તે નિત્ય કેમ થઈ શકે. જે પરસ્પર વિરૂદ્ધ ધર્મોને પણ એકત્ર અવસ્થાન માનવામાં આવે તો પછી જગતમાં વિરોધ નામની કઈ વસ્તુ જ નહીં રહે–સમસ્ત વસ્તુઓમાં પરસ્પર એકતા જ બની જવાની; પરંતુ આવું તે નથી, આથી એ અનેકાન્તવાદ યુક્તિયુકત સિદ્ધાંત નથી. તેમ એ કોઈ હેતુ કે દષ્ટાંત પણ નથી કે જેના જોર ઉપર એક જ वस्तुमा ५२-५२ विरोधीधनी सत्ता ४३५ मनीश. (२) असम्यगिति मन्यमानस्यैकदा सम्यग् भवति" भिथ्यात्पनी मनु मना मात्मामा सागर છે એવા મનુષ્ય વીતરાગ પ્રતિપાદિત તત્વને અસમ્યફ સમજે છે. મિથ્યાત્વના આવેશમાં એ વિચારે છે કે “જૈન સિદ્ધાંતમાં શબ્દને જે પુદ્ગલની પર્યાય માનવામાં આવેલ છે તે સાચું નથી” આજ પ્રકારે આત્માને વ્યાપક ન માની એને સ્વદેહ પ્રમાણ માનેલ છે એ માન્યતા પણ ઉચિત નથી, ઈત્યાદિ રૂપથી
श्री. मायाग सूत्र : 3